રાજકોટ મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સેવાને તા.૧૨ સુધી બંધ કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેન સેવાને લઈને રાજકીય હસ્તક્ષેપનો ઇ રહેલા વિવાદ અંગે સાંસદ કુંડારીયાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન સેવાનો મોરબીના મહતમ લોકો લાભ લઇ શકે તે માટે મેં રોષે તંત્રને ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે. સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતુકે, રાજકોટ મોરબી ડેમુ ટ્રેન જ્યારી શરૂ ઇ ત્યારી અનેક સંસ અને લોકોની માંગ હતીકે મોરબીને અનુકુળ આવે એવા સમયે ટ્રેન દોડાવવામાં આવે. ખાસ કરીને આ ટ્રેન સવારે રાજકોટી મોરબી આવે છે. અને સાંજે મોરબીી રાજકોટ જાય છે. આ સમયની અગવડતાને કારણે ઘણા બધા લોકો લાભ લઇ શકતા ન હતા. એક સાદું લોજીક છેકે, નાના સીટી માંી લોકો મોટા સિટીમાં કામ ર્એ જતા હોય છે. અને મોટા સિટીમાંી ઓછા લોકો નાના સિટીમાં આવે છે. એ હિસાબે મોરબીી રાજકોટ દૈનિક અપડાઉન કરવા વારો બહુ મોટો સમુદાય છે. જોકે સવારે મોરબીી ટ્રેનને દોડવવામાં આવે તો સવારે નોકરીયાતો સહીત ઘણા મોટા પ્રમાણે લોકોને ફાયદો ઇ શકે છે. એજ રીતે સાંજે રાજકોટી આ ટ્રેન મોરબી પરતઆવે તો રાજકોટી સવારી નોકરી તા દવાખાના અને અન્ય કામ કરીને પરત આવનાર લોકોમાં લાભદાયી રહે તેમ છે. અને એસટી પરનું ભારણ ઘટશે તા ખાનગી વાહનોમાં મુસાફરી બહુ જ ઓછી શે. ખરેખર તો રાજકોટ કરતા આ ટ્રેનની મોરબી માટે વધુ જરૂર છે. આી જ તેમણે આ ટ્રેનની સવારે મોરબીી દોડવવા અને સાંજે રાજકોટી મોરબી પરત તરફ આવવા માટેની રેલ્વે તંત્રને રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.