હાલમાં સમગ્ર વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત નદીમાંનવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હાલમાં ઓઝત નદીમાં પાણીનો પ્રવાહની નવી આવક શરૂ થતા ઉપરવાસ વિસ્તારોમાં વધુ વરસાદ થશે તોએકાદ દિવસમાં ઓઝાત નથી છલોછલ જોવા મળશે ઓઝત નદીમાં નવાનીર આવવાથી ચેકડેમો કુવાઓ ભચાઈ જતા અને ઓઝત નદીમાં નવા નીરનાં આગમનથી ખેત પેદાશોના પીયત માટે પૂરતા પાણીની આવક થતા ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Trending
- હિંમતનગર-શામળાજી હાઇવે પર ગમખ્વાર અકસ્માત!!!
- ગીર સોમનાથમાં વિવિધ સ્થળોએ લગાવાશે CCTV કેમેરા
- RBI એ રદ્દ કર્યું અમદાવાદની આ Co-operative બેંકનું લાયસન્સ,પણ શા માટે..?
- 2024 માં અંદાજે 12.88 લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ 4 ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
- પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર આવેલા ગ્રહ પર વૈજ્ઞાનિકોને મળ્યા જીવનના સંકેતો..!
- સેકન્ડ-જનરેશન Skoda Kodiaq નવા સવરૂપ સાથે ભારતમાં લોન્ચ…
- મોરબી : માળીયા હળવદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત…
- એજ્યુકેશન લોનના કેટલા પ્રકાર હોય છે? જાણો ફાયદા અને અરજી કરવાની રીત