સામગ્રી
- ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ (મેલ્ટ)
- ૩૨૫ ગ્રામ ક્રીમ ચીઝ
- ૧૦૦ ગ્રામ મલાઇ (ફેટેલી ક્રીમ)
- ૨૦૦ ગ્રામ પીનટ બટર
- ૧૦૦ ગ્રામ દળેલી ખાંડ
બનાવવાની રીત
ડાર્ક ચોકલેટને ઓગાળીને ઠંડી કરો. એક ફૂગ્ગાને આ ચોકલેટમાં ડીપ કરીને ૧૫ મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો. હવે એક બાઉલમાં ક્રીમ ચીઝ, ક્રીમ પીનટ બટર અને દળેલી ખાંડ એડ કરીને બરોબર મિક્સ કરો. રેફ્રીજરેટરમાંી ફુગ્ગો નિકાળીને જોવો કે તેની પર ચોકલેટ જામી ગઇ છે કે નહીં. ત્યાર બાદ ફુગ્ગાને ફોડી દો. હવે ચોકલેટ કપમાં પહેલાંી જ મિક્સ કરીને રાખેલી તમામ ફિલિંગને ભરી લો. તેની ઉપર ોડું પીગળેલું ચોકલેટ એડ કરી દો. હવે તેને ચોકલેટ અને મગફળી સો ગાર્નિશ કરીને સર્વ કરો.