રાજકોટ શહેરોમાં વોર્ડ નં.૧૩માં પોષ વિસ્તાર ગણાતો ખોડિયાર નગરની પ્યાસા પાનવાળો મેઈન રોડ અને મસ્જીદવાળા મેઈન રોડ પરના પેવર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે જાગૃત ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જાગૃત કોર્પોરેટર જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, મુસ્લિમ સમાજના આગેવાનો ફિરોજભાઈ ડેલા, ઈશાભાઈ ભૈયા, વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, વોર્ડ મહામંત્રી યોગેશ ભુવા, સંજયસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ રસિકભાઈ સાવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, ભાજપ અગ્રણીઓ શૈલેષભાઈ ડાંગર, ભરત બોરીચા, ધીરુભાઈ તળાવીયા, નાગજીભાઈ ગૌલતર, રમેશભાઈ બાલસારા, વિશાલભાઈ પરમાર, કેતનભાઈ વાછાણી, આશિષ સરપદડીયા, પ્રવીણભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ ટોયટા, વજુભાઈ લુણસિયા, ફતેમામદ માથકિયા, અનવરભાઈ ઘાડા, અજીતભાઈ કેડા, જીજ્ઞેશ ખખ્ખર, યુસુફભાઈ ખાડા, કાનજીભાઈ દોઢિયા, ઓસમાનભાઈ ડાકોરા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ભાનુંબેન ખખ્ખર, રમાબેન, નીતાબેન, પુષ્પાબેન, બેનાબેન, હિનાબેન, સરલાબેન, જમાલભાઈ ડોડીયા તેમજ મોટી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.