Abtak Media Google News

ધારી ખાતે અબતક ફાર્મ પર ઉતરાયણ નિમિત્તે ઠાકોરજીની પધરામણી સાથે ઉતરાયણ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધર્મ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

PHOTO 2024 01 15 10 19 16બીએપીએસ સ્વામિનારાયણના કોઠારી પૂ.દિનબંધુ સ્વામીની ઉપસ્થિતિમાં ભાવિકોની બહોળી હાજરી સાથે ઉતરાયણ પર્વની ઉજવણીPHOTO 2024 01 15 10 19 15

ધારી બીએપીએસ સ્વામિનારાયણમંદિરના કોઠારી સ્વામી દિનબંધુ સ્વામીએ ધારી ખાતે આવેલ “અબતક મીડિયા” હાઉસના મેનેજિંગ તંત્રી સતિષકુમાર મહેતાના અબતક ફાર્મ ખાતે ઠાકોરજીની પધરામણી ના પાવન અવસરે પગલા કર્યા હતા .સ્વામી દિનબંધુ સ્વામી સાથે સમાજશ્રેષ્ઠીજ્નો હસુભાઈસોની, પ્રવીણભાઈસોની ,રમણીકભાઈ મહેતા ,મનીષભાઈ પાટડીયા ,જીતુભાઈ વસાણી તથા બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો અને ભાવિકો હરિભક્તો એ અબતક ફાર્મ પર ઉતરાયણ પર્વ નો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.