ઘળા લોકો બોલતા હોય છે આજે ખાવામાં કઈક ઘટે છે. તો તરત આપણે કહીએ કે અથાણું
હા ભાઈ હા અથાણું જો ખાવામાં અથાણું ન હોય તો ખાવાનો સ્વાદ અધુરો લાગે છે પરંતુ આ વાત જાણીને અથાણું ખાવાનું ઓછુ કાતો બંધકરી દેશો કેમકે અથાણાને લાંબો સમય સાચવવા માટે કેટલીક વસ્તુનું મીશ્રણ કરવું પડે છે જે લાંબા સમયે શરીર ને નુકસાન કરે છે.
આ બીમારીઓના દર્દીઓ એ અથાણાનું સેવન ન કરવું જોઈએ. જો અથાણાનું દરોજ સેવન કરતા હોય તો તે આપણા સ્વાસ્થય માટે ખુબ હાનીકારક છે.
ડાયાબીટીસના દર્દીઓ એ
ડાયાબીટીસના દર્દીઓ એ અથાણાનું સેવન સ્વાસ્થય માટે હાનીકારક છે. કારણકે અથાણાને લાંબો સમય સાચવવા માટે તેમાં ખાડનો વધુ ઉપયોગ થાય છે જે ડાયાબીટીસ ના દર્દી માટે જોખમ રૂપ છે.
અલ્સર ની સમસ્યાજે લોકો ને અલ્સરની સમસ્યા છે તેવા લોકોએ અથાણાનું સેવન ન કરવું જોઈએ કેમકે અથાણામાં વાપરવામાં આવેલ મસાલાને કરને અલ્સરની સમસ્યામાં વધારો થાય છે.
સોજાની સમસ્યાજે વ્યક્તિઓને સોજા ચડવાની સમસ્યા હોય તેવા લોકોએ અથાણાનું સેવન ન કરવું જોઈએ કેમકે અથાણા ને લાંબો સમય સાચવવા માટે વધુ પ્રમાણ મીઠાનો ઉપયોગ થતો હોય છે. મીઠાંમાં સોડીયમ રહેલ હોવાથી વારમવાર સોજાની સમસ્યા થય છે.
ઉચું લોહીનું દબાણ (હાય બ્લડ પ્રેસર)જે વ્યક્તિઓને ઉચું લોહીનું દબાણ ની સમસ્યા હોય તેવા લોકોએ અથાણાનું સેવન ન કરવું જોઈએ કેમકે અથાણામાં વધુ પ્રમાણ મીઠાનો ઉપયોગ થતો હોય છે. જે ઉચું લોહીનું દબાણના દર્દીઓ માટે નુકસાન કારક છે.