• દ્વારકા ખાતે ઉમા અતિથિ ગૃહના લોકાર્પણ સમારોહમાં દાતાઓ તથા ઉમા રત્નોને સન્માનીત કરાયા
  • સોમનાથદ્વારકા ફેઇસ-1 ના મુખ્ય દાતા ઉકાણી પરિવાર દ્વારકા ફેઇસ ના મુખ્ય દાતા બન્યા

જગતગુરૂ પૂર્ણ પુ2સોતમ શ્રી કૃષ્ણની નગરીતીર્થ ભૂમી દ્વા2કા ખાતે આવના2 હજારો દર્શનાર્થીઓને ઉતમ ઉતારાની વ્યવસ્થા મળી હે તે હેતુસ2 ઉમિયા માતાજી મંદિ2 સિદસ2 દ્વારા નિર્મિત ઉમા અતિથિ ગૃહનું વિસ્તૃતીક2 2વામાં આવેલ છે. જેનો લોકાર્પણ સમારોહ તાજેત2માં દ્વા2કા ખાતે 2ંગેચંગે યોજાયો.

 23 મે ગુરૂવા2 ના રોજ યોજાયેલા   લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગુહ વિસ્તૃતીક2ણના લોકાર્પણ સમારોહમાં મુખ્ય ઉદધાટક તરીકે  લાભુબેન ડાયાભાઈ ઉકાણી બાનલેબ પિ2વા2 મુખ્ય બિલ્ડીંગનું લોકાર્પણ ર્ક્યુ હતુ. ઉમિયાધામ ના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ થર્ડ વિંગનું લોકાર્પણ ર્ક્યુ હતુ. કાન્તીભાઈ રામે ડાઈનીંગ હોલનું, મોહનભાઈ સંધાણી પિ2વા2 થીયેટ2 રૂમનું, મનજીભાઈ પટેલ (પાવ2 હાઈ એન્જી.) સેક્ધડ ફલો2 વિંગનું, 2મેશભાઈ દલસાણીયાએ ફર્સ્ટ ફલો2 વિંગનું, જેન્તીભાઈ (પાવ2 હાઈ એન્જી.) વેઈટીંગ લોન્જનું, હસમુખભાઈ પટેલ (આંબલી) સ્મોલ કિચન રૂમ, અને નીનાબેન નિતીનભાઈ કણસાગરાએ લોન્ડ્રી રૂમનું લોકાર્પણ 2ેલ હતુ. ગોવિંદભાઈ 2મોરા 2ફથી લીફટનું અનુદાન પ્રાપ્ત થયુુ હતુ. સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મહાપદમ દાતા જીવનભાઈ ગોવાણી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ મગનભાઈ જાવિયા, ભૂદ2દાસ સેવાનીધી ચેરી. ટ્રસ્ટ અમદાવાદના શૈલેષભાઈ મોતીલાલ પટેલ, લક્ષ્મીનારાયણ મંદિ2 કચ્છના ટ્રસ્ટી મોહનભાઈ જેઠાલાલ સંધાણી, એસ.પી.સી.ટી. અમદાવાદ ના પૂર્વ પ્રમુખ જયંતિલાલ ઓધવજીભાઈ પટેલ ઉપસ્થિત 2હયા હતા.

ઉમિયા માતાજી મંદિ2 સિદસ2 દ્વારા નિર્મિત ઉમા અતિથિ ગૃહના વિસ્તૃતીક2ણમાં મુખ્ય દાતા તરીકે બાનલેબ પિ2વા2 દ્વારા રૂા. 1,11,11,111/-  જેવી માતબા2 2કમનું   અમિતાબેન તથા નટુભાઈ ડાયાભાઈ ઉકાણી, સોનલબેન તથા મૌલેશભાઈ ડાયાભાઈ ઉકાણી, લવ, રીશા, જય, હેમાંશી, વિધી, રાધા, રીશી, યુગ ના હસ્તે અનુદાન પ્રાપ્ત થયું છે. સિદસ2 મંદિ2ના હોદેદારો દ્વારા તેઓનું વિશેષ સન્માન 2વામાં આવ્યુ હતુ. ઉપરાંત અતિથિ ગૃહના અન્ય દાતાઓનું તેમજ સિદસ2 ના દાતા ટ્રસ્ટીઓનું સન્માન 2વામાં આવ્યુ હતુ.

ઉમા અતિથિગુહના વિસ્તૃતીક2 લોકાર્પણ સમારોહની પૂર્વ સંધ્યાએ ઉમિયાધામના કારોબારીસભ્યોની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય અને પાટીદા2 ઉદ્યોગપતિ પ્રકાશભાઈ 2મોરાએ પોતાના પ્રવચનમાં વિક્સીત ગુજરાત – 2047 ના વિઝન 2 જણાવ્યુ હતુ કે સમાજમાં હેલ્થ, હેપીનેસ, અને વેલ્થ ત્રણ મુખ્ય બાબતો થકી સમાજ પ્રગતિ કરીશકે છે. ઉપરાંત આવનારા સમયમાં પાટીદા2 સમાજને સેમી કંડેકટ્ર2 પાવ2 વધારીઆત્મનિર્ભ2તા થકી વિઝનરીઅને બ્રાન્ડ સમાજ તરીકે ઉભરીઆવી રાષ્ટ્ર અને દુનીયા માટે રોલ મોડલ બનવા પાટીદા2 સમાજને અપીલ કરીહતી.

ઉમિયા માતાજી મંદિ2 સિદસ2 દ્વારા નિર્મિત ઉમા અતિથિ ગૃહનું વિસ્તૃતીક2 સમારોહના  પ્રા2ંભ સંકુલની બાળાઓ દ્વારા સુંદ2 ગણેશ વંદના સ્તૃતી દ્વારા 2વામાં આવ્યો હતો. લોકર્પણ સમારોહમાં મંદિ2ની યોજનાઓ વિશે ભાવેશભાઈ ફળદુએ પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. ઉમાભવન રાજકોટનું પ્રેઝન્ટેશન વિજય ડઢાણીયા આપેલ હતુ. 2મેશભાઈ રાણીપાએ સમૃધ્ધી યોજના-3 વિશે માહીતી આપી હતી. સ્વાગત પ્રવચન અંકુ2ભાઈ ભાલોડીયા, આભા2વિધી સમી2ભાઈ ભેંસદડીયા તથા કાર્યકમનું સુચારૂ સુંદ2 સંકલન સિદસ2 ઉમિયાધામના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલે ર્ક્યુ હતુ. સમારોહમાં રૂા. 2,00,000 લાખનું દાન આપના2 આજીવન દાતા ટ્રસ્ટીઓ તેમજ રૂા. 3,1,000 નું અનુદાન આપના2 તમામ ઉમા2ત્ન દાતાઓનું એવોર્ડ આપી સન્માનીત કરાયા હતા. સમારોહ પ્રસંગે એકાવન હજા2 થી લઈને સાત લાખ એકાવન હજા2 સુધીના દાન ની જાહેરાત 2વામાં આવી હતી.  ઉમા અતિથિગૃહના મુખ્ય દાતા મૌલેશભાઈ ઉકાણીએ પ્રવચન આપતા જણાવ્યુ હતુ કે સમાજના ઉતારાગૃહની પરીભાષા બદલાવી જોઈએ તેઓએ દ્વા2કા અતિથિગૃહના અતિ આધુનીક ઈન્ફ્રાસ્ટ્રચ2માં યોગદાન આપના2 તમામ વ્યક્તીઓનો આભા2 વ્યક્ત 2તા જણાવ્યુ હતુ કે દેવભૂમી દ્વા2કામાં અતિથિગૃહના નિર્માણમાં દાન આપી સમાજે સંપતીને શુભ લક્ષ્મી બનાવી છે. તેઓએ સિદસ2 ઉમિયાધામના સુચારૂ વહીવટ, ટ્રસ્ટીઓ, કારોબારીસભ્યો તેમજ છેવાડાના સંગઠનના સભ્યોના સહયોગને બિ2દાવ્યો હતો.

દ્વા2કા ખાતે યોજાના2 લોકાર્પણ સમારોહમાં સમાજ શ્રેષ્ઠીઓ તથા ટ્રસ્ટીઓ બી.એચ.ધોડાસરા, જીવનભાઈ ગોવાણી, ચીમનભાઈ શાપરીયા, 2મણીકભાઈ ભાલોડીયા, ભૂપતભાઈ ભાયાણી, જેન્તીભાઈ કાલરીયા, કાંતીભાઈ માકડીયા, નાથાભાઈ કાલરીયા, મુળજીભાઈ ભીમાણી, ડી.એન. ગોલ, શિવલાલભાઈ આદ્રોજા, સરોજબેન મા2ડીયા, 2શીભાઈ માકડીયા, દિલીપભાઈ 2સંડીયા, દિનેશભાઈ દેલવાડીયા, ડી.એલ.2ંગપરીયા, કે.જી.કુંડારીયા, વિનુભાઈ મણવ2, વસંતભાઈ દેત્રોજા, મનસુખભાઈ રોજીવાડીયા ઉપસ્થિત 2હયા હતા.

અતિથિભવન નિર્માણમાં સમયશક્તિસંપતિનું દાન આપના2 2ેશભાઈ હાંસલીયાનું વિશેષ સન્માન

ઉમિયા માતાજી મંદિ2 ટ્રસ્ટ સિદસ2 દ્વારા ચાલતી સામાજીક સેવાકીય પ્રવૃતીમાં સૌરાષ્ટ્રગુજરાતમાં અનેક આગેવાનો કાર્યકરો સમયદાન આપીને તો અનેક દાતાઓ સંપતિનું દાન આપીને સહભાગી થતા હોય છે. દ્વા2કા ખાતે અતિથિગૃહના નિર્માણમાં સમયશક્તિની સાથે સંપતિનું દાન આપી જામનગ2ના 2ેશભાઈ હાંસલીયાએ એક અનોખું ઉદાહ2 આપી પ્રે2 કાર્ય ર્ક્યુ છે.

ઉમિયાધામ સિદસ2ના કારોબારીસભ્ય અને દ્વા2કા અતિથિગૃહના નિર્માણથી તમામ કાર્યોમાં જોડાયેલા 2ેશભાઈ હાંસલીયાએ દ્વા2કા લોકાર્પણ સમારોહ વેળાએ શિવરાજ પાસે આવેલી એક એક2 જગ્યા અંદાજીત 89 લાખની કિંમતની ઉમિયાધામ સિદસ2ને દાનમાં આપવાની જાહેરાત કરીછે.

પોતાની સંપતિના 19 ટકા જેટલી 2કમનું દાન કરીને 2ેશભાઈએ એક અનોખું ઉદાહ2 આપીને  સમયશક્તિની સાથે સંપતિનું દાન કરીસમાજ માટે નવી કેડી કંડારીછે. પ્રસંગે હાંસલીયા પિ2વા2નું વિશેષ સન્માન 2વામાં આવ્યુ હતુ. નું સિદસ2ના હોદેદારો દ્વારા વિશેષ સન્માન 2વામાં આવ્યુ હતુ.

ઉમા અતિથિ ગૃહ સુવિધાસભર

ચા2ધામ પૈકીના યાત્રાધામ દ્વારીકામાં કાળીયા ઠાકો2ના દર્શનાર્થે પધા2તા કડવા પાટીદા2 સમાજના યાત્રીકોને સમાજના અતિથિગૃહની સુવિધા મળી 2હે તે માટે દ્વારીકા ખાતે પટેલ સમાજ રોડ, ટી.વી. સ્ટેશનની 32,000 ચો. ફુટ માં નિર્મિત અતિ સુવિધાસભ2 અતિથિગૃહનું વિસ્તૃતીક2 2વામાં આવેલ છે. માત્ર 18 મહિનામાં નવા 30 આધુનીક રૂમ સાથેનું ભવનનું લોકાર્પણ 2વામાં આવ્યુ છે.  ઉમિયા માતાજી મંદિ2 સિદસ2 દ્વારા નિર્મિત    લાભુબેન ડાયાભાઈ ઉકાણી ઉમા અતિથિ ગૃહ માં .સી. રૂમ, સ્યુટ રૂમ, ડો2મેટરી, મલ્ટીપ2પઝ હોલ, ડાયનીંગ હોલ, કિચન, પાર્કીગ, લીફટ, જન2ેટ2 વિગે2 સુવિધાઓ સાથે થિયેટ2 રૂમ, ફર્સ્ટ તથા સેક્ધડ ફલો2 2 ન્યુ વિંગ, વેઈટીંગ લોન્જ, એડવાન્સ લીફટ સુવિધા, સ્મોલ કીચન, સ્મોલ ડો2મેટરી, ઈલેકટ્રીક કંટ્રોલ પેનલ, જેવી સુવિધાઓનો વધારો 2વામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.