ગુજરાતના વિકાસ યજ્ઞમાં હાડકાં નાખવાના કોંગ્રેસના પ્રયત્નો સફળ નહીં થાય: વોર્ડ નં. ૯ના નાગરિક સ્નેહમિલનમાં મુખ્યમંત્રીનું પ્રેરક ઉદ્બોધન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઘંટારવ ઇ ચુક્યો છે. ત્યારે રાજકોટના વોર્ડ નં ૯મા તાજેતરમાં પાટીદાર સમાજના સ્નેહ મિલનોત્સવ તાજેતરમાં સમાજના આગેવાનો, સાંસદો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો તેમજ સમાજના પ્રબુધ્ધ નાગરિકોની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. આ પાટીદાર સ્નેહ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિશિષ્ઠ સન્માન સો તેઓની ખાસ ઉપસસ્થિતિત રહી હતી. તેમજ તેઓની સો પાટીદાર સમાજના આ વિસ્તારના હાલના સંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, માજી સંસદ હરિભાઈ પટેલની સો ભોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને શહેર ભાજપ્ની ટીમ ઉપસ્તિ રહી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પાટીદાર સમાજ માટે અને ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી અને ઉત્કર્ષ માટે છેલ્લા ૨૨ વર્ષી ચિંતા કરતી ભાજપ્ની સરકારની વિવિધ કામગીરી અને પાટીદાર સમાજ પ્રત્યેના પ્રેમ અંગે વાતો કરવામાં આવી હતી.પાટીદાર સમાજ તરફી મળેલા વિશિષ્ઠ સન્માન બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની લાગણીઓ દર્શાવતા જણાવેલ કે, ગુજરાત અને પાટીદાર સમાજ એ ગુજરાત અને વિકાસની જેમ એક સિક્કાની બે બાજુ અને એકબીજાના પર્યાય હતાં, છે અને રહેશે. તેમજ પાટીદારના દીકરા દીકરીઓ પ્રામિકી લઈને ઉચ્ચ અભ્યાસી ક્યારેય વંચિત નહિ રહે તે માટે ગુજરાતની ભાજપ્ની સરકારે સતત ચિંતા કરી છે. ભાજપ્ની સરકારે સૌને સો રાખી સમાજના છેવાડાના માનવી સુધી, તેની પ્રત્યેક યોજનાઓનો લાભ મળે અને અંત્યોદય વ્યક્તિ સૌની સો સમૃદ્ધ બની, સર્વાંગી વિકાસ પામી, સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં જરૂરી યોગદાન આપી વિકાસની કેડી પર દોડતા થાય તેવો અભિગમ અપ્નાવતુ આવ્યું છે.સાથો સા વોર્ડ નં ૯ના ઉપસ્તિ લોકોનો આભાર માનતા જણાવેલ કે, આપ સૌએ મને ગત ચૂંટણીમાં ખોબલે ને ખોબલે મત આપી વિજેતા બનવ્યો હોઈ, હું આજે આ સને પહોંચ્યો છું અને રાજકોટની જનતાનો આભાર માનુ તેટલો ઓછો છે. આ વખતે હું કોઈને હરાવવા આવ્યો ની, માત્ર રાજકોટ વાસીઓનાં દિલ જીતવા માટે આવ્યો છુ.રાજકોટને આપેલ નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નર્મદાનું પાણી, બીજું નવું રેસકોર્સ, નવું અત્યાધુનિક બસ પોર્ટ, કરોડોના ખર્ચે નાર સિવિલ હોસ્પીટલનું આધુનિકરણ તા બિનઅનામત વર્ગના વિર્દ્યાથીઓ માટે બનાવેલી વિવિધ યોજનાઓની સવિસ્તાર માહિતી પણ સમાજના ઉપસ્તિ લોકોને આપી હતી.આ વોર્ડ ન. ૯ ના પાટીદાર સ્નેહમિલન સમારંભમાં સાંજના વિવિધ આગેવાન ધ્વાર પ્રમ મુખ્યમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાસંગિક પ્રવચનમાં બી.એચ.ઘોડાસરાએ જરૂરિયાત મંદ પાટીદાર તા અન્ય સમાજના દીકરા-દીકરીઓ શિક્ષણી વંચિત ન રહે. તે માટે સરકારે અમલમાં મુકેલી યોજનાઓ વિષે માહિતી આપી હતી.સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાએ પોતાના પ્રવચનમાં સરકારે ખેડૂતો અને આમ પ્રજાની ચિંતા કરી કરોડોના ખર્ચે લાઈટ – નર્મદાના પાણી માટેની યોજનાઓ કરી આપણી મુશ્કેલીઓનો નિકાલ કર્યો હોવાનું જણાવ્યું હતું. માજી સાંસદ હરિભાઈ પટેલે જણાવેલ કે, વર્તમાન સરકારે ખેડૂતો અને ગ્રામ્ય પ્રજાના લાભ માટે લીધેલી વિવિધ પગલાંઓ વિષે માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીની શ્રી આર.સી.પટેલ, જિલ્લા ભાજપ્ના પૂર્વ ખજાનચી શ્રી મનીષભાઈ ચાંગેલા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલે અને વોર્ડ ન. ૯ ના ભાજપ્ના તમામ કાર્યકરોને સો રાખીને કરેલી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો જે. એમ.પ્નારાએ કર્યું હતું. પાટીદાર સમાજના ઉપસ્તિ આગેવાનોમાં વલ્લભભાઈ વાદળિયાં, ભુપતભાઇ પાંચાણી, જમનભાઈ ભાલાની, બાબુભાઇ ઘોડાસરા સહિતનાએ મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યું હતું.