- વેડધામ ખાતે અખિલ ગુજરાત સિંધવ રાજપૂતના કુળદેવી સિધવાઇ માતાનો દશાબ્દી મહોત્સવ યોજાયો
- ઉજવણીના ભાગ રૂપે લોક ડાયરાનું કરાયું આયોજન
- કાર્યક્રમમાં ગુજરાતના રાજપૂત અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
- મોટી સંખ્યામાં માનવ મહેરામણે ડાયરાની માણી મજા
સમી તાલુકાના વેડધામ ખાતે અખિલ ગુજરાત સિંધવ રાજપૂત પરિવાર કુળદેવી શ્રી સિધવાઇ માતાજી વેડધામ ખાતે દશાબ્દી મહોત્સવ 2024 યોજાયો
View this post on Instagram
એન્કર પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામ ખાતે આવેલ શ્રી સિધવાઈ માતાજી ના મંદિરે ખાતે અખિલ ગુજરાત સિંધવ રાજપૂત પરિવાર કુળદેવી શ્રી સિધવાઈ માતાજી ના સાનિધ્ય માં દશાબ્દી મહોત્સવ 2024 ની ઉજવણી માં ભવ્ય ઉજવણી સાથે લોક ડાયરો યોજાયો જેમાં રાજભા ગઢવી અને નવિન ભાટી અને શંકરસિંહ સિંધવ અને શીતલબા રાજપૂત અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી સાથે લોક ડાયરો યોજાયો 14/12/2024/ ને શનિવાર ના રોજ આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં કલાકારો ઉપર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ડાયરાની મજા લેવા ભક્તિમય લીન બનવા પહોંચી હતી.
અહેવાલ : દીપક સથવારા