પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણીયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 600 એક્ટર ની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો 600  હેક્ટરની વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ તેના ગામ લોકોને ખેડૂતોની માગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયા થર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે તેવી માગણી ઉઠવા પામી હતી.

Screenshot 1 10

ત્યારે ગામના સરપંચ ભોજા આહીર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગર આહીર અને રામા આહીર અને ભોજા અમથા અને બાબુ અને આહીર ભોજા અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખેડૂતોની માગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય સરકાર વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માગ ઉઠવા પામી હતી આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા તેઓ ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માગણી કરી હતી નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈપણ જાતની નાાળા મુકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માગણી કરવામાં આવી હતી.

દીપક સથવારા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.