રાજકોટ થી સોમનાથ ની વચ્ચે ટ્રેન દ્વારા રોજિંદા હજારો મુસાફરો અપડાઉન કરી રહ્યા હોય સોમવારે સાંજના રાજકોટ થી ઉપડતી અને સોમનાથ જતી લોકલ ટ્રેન નો પાવર ગોંડલ આશાપુરા ફાટક પાસે બંધ પડી જતા હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ગોંડલના મુસાફરોને બે થી ત્રણ કિલોમીટર પગપાળા ચાલવાની ફરજ પડી હતી.રાજકોટ થી ગોંડલ થી લઈ ને વેરાવળ સુધી રોજીંદા અપડાઉન કરતા મુસાફરો હેરાન પરેશાન બન્યા હતા.રેલવે તંત્ર દ્વારા ટ્રેનના પાવરમાં રીપેરીંગ કામ કરી ફરી શરૂ કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા અને અન્ય પાવરની વ્યવસ્થા પણ કરી હતી.
Trending
- યુક્તિ રાંદેરિયાનો વ્હાઇટ વનપીસમાં elegant look
- PM મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મિટિંગ : આગામી રણનીતિને લઇ કરાઈ ચર્ચા !
- વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના….
- રાજકોટ: વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગ
- Osamu Suzuki ને પદ્મ વિભૂષણના અવોર્ડથી સન્માનિત કરાયા…
- કિશોરી પર બે વાર દુ*ષ્ક*ર્મ આચરનાર નરાધમ ‘મામા’ ઝડપાયો
- કેરીના બગીચાઓ રોગના ભરડામાં: પાક નિષ્ફળ જતા ખેડૂતો-કોન્ટ્રાક્ટરો બેહાલ!!
- 2025 Kawasaki Versys 650 ભારતમાં લોન્ચ, જાણો કિંમત…