નામ નોંધણી શરૂ: આયોજકો ‘અબતક’ના આંગણે
બ્રહ્મ મહિલા સંગઠન દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન કરાવયું હોય, જેની ફોમ ભરવાની છેલ્લી ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૨-૪-૧૯ છે. આ સંમેલન તા. ૨૮-૪ ને રવિવારના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ જુબેલી ગાર્ડમાં સવારે ૯ થી ૧ર દરમ્યાન યોજાશે. જેમાં એક યુવક, યુવતિ વાલી સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તથા જીવનસાથી સંમેલનની બુક પણ ત્યાંથી મળી શકશે. આજીવનસાથી સંમેલનની અંદર જેમાં વિસ્વના કોઇપણ દેશના બ્રાહ્મણો ભાગ લઇ શકશે. એન.આર.આઇ. દીવ્યાંય, વિધવા, છુટાછેડા, કર્મકાંડી, બ્રાહ્મવિધુર અને મોટી ઉમરના બધા જ ફોર્મ ભરી શકશે. આ સંમેલનનો હેતુ જે મેમ્બર બન્યા હશે હવે પછીથી દર ત્રણ મહિને નિશુલ્ક જીવનસાથી સંમેલનનું ગેર ટુ ગેધર કરવામાં આવશે. કાયમી ધોરણે મહીનાના છેલ્લા રવિવારે યુવક અને યુવતિ અને વાલીઓએ ઉ૫સ્થિત રહેવા મેમ્બર શીપ રૂ ૨૦૦/- અલગથી લેવામાં આવશે.
કાર્યકમની આયોજન કમીટી જે.ડી. ઉપાઘ્યાય, કનુભાઇ વ્યાસ, દિનેસભા ત્રિવેદી, નિલેશભાઇ ભટ્ટ, ડો. પુરચીત બક્ષી, રાજુભાઇ શુકલ, અનિલભાઇ ત્રિવેદી, જયુભાઇ શાસ્ત્રી, ધીરુભાઇ ભટ્ટ, પ્રવિણભાઇ ભટ્ટ, જેન્તીભાઇ ત્રિવેદી, લલીતભાઇ ઉપાઘ્યાય, મુકેશભાઇ શુકલ, પ્રમોદભાઇ બક્ષી, કેતનભાઇ ત્રિવેદી, કૌશિકભાઇ ત્રિવેદી, બીપીનભાઇ ભટ્ટ, ચંદ્રકાન્તભાઇ ભટ્ટ, જયેશભાઇ દેસાઇ, ધમેન્દ્રભાઇ ભટ્ટ, જયેશાઇ જોષી, માધવીબેન ઉ૫ાઘ્યાય, શિતલબેન ત્રિવેદી, હિરલબેન જાની, નિશાબેન પંડયા, ચંદ્રીકાબેન જાની, કવિતાબેન ઓઝા, પલવીબેન દવે, પુર્ણીમાબેન ત્રિવેદી વિણાબેન પંડીયા સાધનાબેન બક્ષી, એકતાબેન બક્ષી, વૈશાલીબેન વગેરે કાર્યરત છે. ફોર્મ મેળવવા માટે મો. નં. ૮૯૦૫૩ ૧૩૪૮૭ પર સંપર્ક કરવો.