Share Facebook Twitter WhatsApp જાગનાથ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ધર્મનાથજી જિનાલયમાં ભવ્યાતિભવ્ય પરમાત્માને અંગરચના તથા ભકિત સંગીતનો કાર્યક્રમ તાજેતરમાં ધર્મનાથજી જિનાલયની દ્વિતિય વર્ષગાંઠ નિમિતે યોજાયો હતો.રાત્રે ૮.૩૦ કલાકે ભવ્યાતિભવ્ય ભકિતસંગીત સંધ્યામાં દિનેશભાઈ પારેખ પધાર્યા હતા. Gujarat news rajkot
મામલો મેદાને/ બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે ફરી ડખો, ખવડે કહ્યું – “હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ”09/01/2025
વેરાવળ: વિજ્ઞાન-કલાનો આધુનિક બનતો સરકારી વિજ્ઞાન કોલેજમાં યોજાયેલો રાજ્યકક્ષાનો સાયન્સ કાર્નિવલ09/01/2025
વેરાવળ: રાજ્યકક્ષાના ‘સાયન્સ કાર્નિવલ’ માં આંતરક્ષિતિજો વિકસાવતા સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ09/01/2025