જેમ કાંગારુંને આગળ કોથળી હોય છે અને તે બચ્ચાને પાળે છે તેવું જ જીવ દરિયાની અંદર પણ છે પરતું બહુજ ઓછા માણસો તેનેં જાણે છે, આ છે દરિયાઈ ઘોડો તે પોતે બચ્ચાને જન્મ આપે છે અને પોતે તેને દેખભાળ લય ને મોટા કરે છે.
કાંગારુંની જેમ દરિયાઇ ઘોડા ને પણ તેના શરીરમાં કોથળી આવેલી હોય છે. તેમાં તે બચ્ચાંને રાખે છે ! રસપ્રદ બાબત તો એ છે કે આ દરિયાઇ ઘોડા નર હોય છે ! આમ, પિતા દરિયાઇ ઘોડા પોતાનાં બચ્ચાંની કાળજી રાખે છે એટલું જ નહિ, ઇંડાં સેવવાની ક્રિયા સમયે પણ તે ઇંડાને કોથળીસરસાં રાખે છે ! સાચે જ કુદરતએ સૌથી મહાન છે અને તેની બનાવતો પણ એટલી જ અનોખી છે દરિયાઈ ઘોડાએ માં અને બાપ બંનેની બેવડી જવાબદારી નર દરિયાઈ ઘોડો જ નિભાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com