જિલ્લા પોલીસ વડા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
રાજકોટના પ્રમુખ સ્વામી ઓડીસીરીયમ ખાતે સુરત સંસ્થા પેરેન્ટીંગ ફોર પીસ તથા જીલ્લા શિક્ષણ સંસ્થા અને જીલ્લા પોલીસના સંયુકત ઉપક્રમે પેરેન્ટીંગ ફોર પીસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકો તથા માહિતીઓ સાથે થતાં જાતિય સતામણી અને દુરવ્યાવહાર ને રોકવા તેમજ સમજવા માટેની આ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા પોલીસના અધિકારીએ તથા શિક્ષક અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં આવેલી સંસ્થા પેરેન્ટીંગ ફોર પીસના સભ્યો દ્વારા સમગ્ર કાર્યક્રમ જાગૃતીના લાવવામાં આવી હતી,જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે રાજકોટ પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે સુરતની અંકસંસ્થા પેરેન્ટીંગ ફોરપીસ નો કાર્યક્રમ જેમાં જીલ્લા શિક્ષણ અધિકારીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો છે.
આ કાર્યક્રમમાં બાળકો તથા મહિલાઓ સાથે થતા જાતિય સતામલી અને દુરવ્યવહાર માટેનો આ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના અધિકારીઓ તથા શિક્ષક હાજર રહ્યા આ બાબતમાં જે રીતે મોન પાળવામાં આવે છે.અને અમારા સુધી બાબત આવતી નથી માટે વધારેમાં જાગૃતતા કેળવાય શિક્ષકો હોય છે.
તે બાળકોની સૌથી નજીક હોય છે.બાળકોના જે કાઈ પ્રશ્ર્નો હોય તે શિક્ષક મારફતે અમારા સુધી પહેએ જેનાથી બાળકો સાથેની જાતીય સત્તામણી ના પ્રશ્ર્નોનું નિવારણ આવી શકે આ તકે મોટી સંખ્યામા હાજર રહ્યા હતા, આવી કાર્યક્રમ જીલ્લાના નાના-નાના વિસ્તારો સુધી કરવા માંગીએ છીએ જેનાથી બધાને ફાયદો થઈ શકે