- સામગ્રી
- ૬ નાગરવેલના પાન
- ૪ કપ દૂધ
- ૧ કપ ઠંડુ પાણી
- ૧ ચમચી ગુલાબનો રસ
- ૪ી૫ ચમચી ગુલકંદ
- ૨-૩ ચમચી સૂકા મેવા
- બનાવવાની રીત
સૌી પહેલાં નાગરવેલના પાનને સાફ કરી લો. હવે મિક્ચરમાં નાગરવેલના પાનમાં ોડુ પાણી મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો.
પાનના પત્તાની પેસ્ટને એક વાસણમાં નિકાળી તેમાં દૂધ એડ કરીને મિક્સ કરો. હવે તેમાં ગુલકંદ એડ કરીને બરોબર મિક્સ કરો. હવે તેમાં ગુલાબનો રસ એડ કરો. તૈયાર મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરો અને બરોબર મિક્સ કરો. પાન ગુલકંદ ડિં્રકને ગ્લાસમાં સર્વ કરો. જો તમે ઇચ્છો તો તેમાં એક બે આઇસ્ક્યુબ પણ એડ કરી શકો છો.