દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે સુપ્રીમ કોર્ટના જજ સહિત કાનુનમંત્રી રવિશંકર પ્રસાદ સહિત વિવિધ રાજયના જજોની હાજરીમાં રાજયભરમાં કાનુની સેવા કરતા સ્વયંસેવકોનોસન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાતભરનું ગૌરવ એવા નાથાભાઈ ચાવડા પાલિતાણા કાનુનીસેવા સમિતિમાં અને નેશનલ લિગલ સર્વિસના માર્ગદર્શન નીચે પાલિતાણા જેલમાં ‘મારી જેલ મારી શાળા’ તથા સ્વચ્છતા અભિયાન અને વિવિધ સામાન્ય વર્ગના ઉતથાન માટે કરેલા કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. આ નાથાભાઈ ચાવડા વ્યવસાયે શિક્ષક છે. તેઓ રજાના દિવસેપણ આવી સેવાકીય પ્રવૃતિ કરી નેશનલ લિગલ સર્વિસે નોંધ લઈ નેશનલ સન્માન કર્યું અને એકનવી પ્રેરણાત્મક કામગીરી કરી અને ભારતના તમામ રાજયોમાં ગુજરાતમાંથી એકમાત્ર પી.એલ.વી. પસંદ પામતા ગુજરાતનું પણગૌરવ વધારેલ છે.
Trending
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં
- યે હસી વાદીયા !! આ પર્વતોની સુંદરતા મનમોહી લેશે
- Honda Activa Electric સ્કૂટરનું ફરી થી જોવા મળ્યું ટીઝર, ચાર્જિંગ પોર્ટ બાબતે જોવા મળ્યા અપડેટ