ભારતીય સૈન્ય મા આહિર રેજીમેન્ટ ની માંગ ને લઈ ને પાલિતાણાઆહિર સમાજ દ્વારા પ્રધાનમંત્રી શ્રી ને આજ રોજ રેજીમેન્ટ ની માંગ સાથે ૩૦૦૦ થી પણ વધારેપોસ્ટકાર્ડ લખવા મા આવ્યા. જેમાં ભારતીય સૈન્ય મા આહિર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે,ભારત ના તમામ રાજ્ય ના પાઠયપુસ્તક મા રેજાંગલાના યુધ્ધ ની શોર્ય ગાથા નો સમાવેશ કરવામાં આવે,૧૮ નવેમ્બર નેરેજાંગલા દિવસ તરીકે જાહેર કરવામાં આવે એવી આહિર સમાજ ની મુખ્ય ૩ માંગ છે.
Trending
- યુવાનોની સશક્ત અને સજાગ ભાગીદારીથી જ રાષ્ટ્ર બનશે સમૃદ્ધ પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
- બારડોલી: વાઘેચા આશ્રમશાળા ખાતે દક્ષિણ ઝોન કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
- સિવિલ હોસ્પિટલ HMPV વાયરસને લઈને સુ-સજજ્
- સુરત: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2025’ની ઉજવણીનો પ્રારંભ
- સુરત જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભઃ 2.23 લાખ ખેલાડીઓએ લીધો ભાગ
- નર્મદા: દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે
- 13મી ઓપન ગુજરાત ફૂટબોલ અને જ્યોતિ ચેલેન્જર કપનો ધમાકેદાર પ્રારંભ
- વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રને ડેન્ગ્યુના કેસ અટકાવવામાં સફળતા મળી