વૃક્ષ પડતા ૧૨ વ્યક્તિઓને ઇજા: અનેક સ્થળોએ વીજળી ગુલ

પાલનપુરમાં બુધવારે મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક પવન સો તોફાની વરસાદ ચાલુ ઇ ગયો હતો. અને વીજળીના કડાકા સો વરસાદી માહોલ બની ગયો હતો. ભારે પવની કોઝી વિસ્તારમાં  છપ્પનભાઈ ચેલાભાઈ પટણી પર ઝાડ પડતાં તેમનું મોત યું હતું.  જ્યારે જુદા જુદા વિસ્તારમાં ૧૨ જણને ઈજા તાં સારવાર ર્એ ખસેડાયા હતા. રેલવે ઓવરબ્રીજ પાસે એન્ટ્રીગેટ તુટી પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ ઇ ગયો હતો.જ્યારે વીજવાયરો તુટી પડતાં વીજળી ડુલ ઇ હતી. વાસણ ગામે મકાનનાં પતરાં ઊડી ગયા હતા.

પાલનપુરમાં મોડી સાંજે સાતેક વાગ્યાના સુમારે એકાએક ભારે પવન સો વાવઝોડુ ફુકાયું હતું. જેના પગલે આકેસણ રોડ ઉપરના ઝાડ તુટી પડ્યા હતા. જ્યારે હાઇવે ઉપર આવેલી વીજકચેરી નજીક વીજવાયરો પણ તુટી જતાં સમગ્ર શહેરમાં અંધારપટ છવાઇ ગયો હતો. વાવાઝોડાના કારણે રેલવે પુલ પાસેનો એન્ટ્રીગેટ પણ ધરાશાયી ઇ ગયો હતો. વરસાદ સો કેટલાક વિસ્તારમાં  કરાં પડયા હતા.  હવામાન વિભાગે જણાવ્યું હતું.પાલનપુર આસપાસ વીસ કિલોમીટર વિસ્તારમાં પલટો આવ્યો છે. વાવાઝોડાના કારણે રેલવે પુલ પાસેનો એન્ટ્રીગેટ પણ ધરાશાયી ઇ ગયો હતો. પવન સો ભારે વીજળીના ચમકારા અને કડાકાી ભયભીત માહોલ સર્જાયો હતો. શહેરમાં વરસાદ સો કેટલાક વિસ્તારમાં  કરાં પડયા હતા.  સતત અડધો કલાક સુધી ભારે પવન સો વરસાદ પડતાં રોડ ઉપર પાણી વહેવા લાગ્યું હતું.

બીજી તરફ વીજળીના કડાકા તા બજારોમાં લોકો ચીચીયારો પાડતા હતા. તો વેપારીઓ પણ પોતાની દુકાનો બંધ કરીને ઘરે રવાના ઇ ગયા હતા. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. પાલનપુર આસપાસ વીસ કિલોમીટર વિસ્તારમાં અચાનક હવામાન પલટો આવ્યો છે. જેનાી કોઇ મોટુ નુકશાન ની. મળતી માહિતી મુજબ પાલનપુર ઉપરાંત વડગામ, દાંતામાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હતો. જ્યારે અમીરગઢમાં પવન ફૂંકાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.