ભારત સહિત યુરોપ થી લઇ દક્ષિણ એશિયા સુધી ઈન્ટરનેટ ઠપ્પ જેવી સ્થિતિમાં પાકિસ્તાનને વારંવાર બેદરકારી ન દાખવવા વિશ્ર્વની તાકીદ

હિંદી મહાસાગરમાં પથરાયેલી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ નેટવર્ક કેબલ ની જાળવણી માં વધુ એકવાર પાકિસ્તાનની બેદરકારીથી ઇન્ટરનેટ નેટવર્ક અસરગ્રસ્ત બનતા વિશ્વના દેશોએ પાકિસ્તાનને જવાબદાર ઠેરવી વારંવાર થતી આવી બેદરકારી સામે ચેતવણી ઉચ્ચારી છે.

પાકિસ્તાન નજીકથી પસાર થતી દરિયામાં કરાયેલી ઈન્ટરનેટ કેબલ માં કોલ આવતા પાકિસ્તાનને વધુ એક વાર હવે બીજીવાર આવી ભૂલ નહીં થાય તેવો બચાવ કરવો પડ્યો હતો પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી કે હિંદ મહાસાગરમાં પોતાના કાર્યક્ષેત્રમાં થી પસાર થતી આંતરરાષ્ટ્રીય કેબલ એસ એમ ડબલ્યુ ચાર માંઉભા થયેલા ફોલર્ટ તાત્કાલિક રીપેર કરી દેવા ખાતરી આપી હતી હિંદ મહાસાગર માંથી પસાર થતી આ ટેબલ માં અગાઉ પણ ફોલ્ટ સર્જાયો હતો ડિસેમ્બર ૨૦ બા પણ આવી જ રીતે ફોલ્ટ સર્જાયો હતો ત્યારે પણ ઈન્ટરનેટ નેટવર્ક થઈ ગયું હતું ત્યાર પછી થોડા જ દિવસોમાં ફરીથી દરિયા અંદર પથરાયેલી કેબલ ની જાળવણી માં પાકિસ્તાન ની બેદરકારી સામે આવી છે

તાજેતરમાં જ હિંદ મહાસાગર માં થી પસાર થતી ઇન્ટરનેશનલ ટેબલ માં ફોલ્ટ આવતા ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયા મધ્ય એશિયા યુરોપ ના કનેક્શન માં ફોલ્ટ ઉભો થયો હતો સિંગાપુર મલેશિયા થાઈલેન્ડ બાંગ્લાદેશ ભારત પ્રિયંકા પાકિસ્તાન આકાશના દેશો સંયુક્ત રાષ્ટ્ર અરબ અમીરાત સાઉદી અરેબિયા સુદાન અલજીરિયા અને ફ્રાન્સ સુધી જ્તિ આ કેબલ માં ફોલ્ટ આવતા તમામ દેશોએ પાકિસ્તાનને વધુ એકવાર સાવચેત રહેવાની તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.