સીમાપારની ચાલતી તાજેતરની લડાઈમાં મનાતી સૌી સંવેદનશીલ ઘટના

પાકિસ્તાનની આર્મી દ્વારા આજે ૫૦ અફઘાન સૈનિકોને બે દેશોની સીમાઓ વચ્ચે યેલી લડાઈમાં ઠાર મરાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. અને આ લડાઈમાં બે સેનાઓ વચ્ચેની લડાઈમાં અગાઉ ૧૦ પાકિસ્તાની નાગરિકોને ઠાર મરાયા હતા.

પાકિસ્તાની મેજર જનરલે જણાવ્યું હતું કે, આ અગાઉ સો જેટલા અફઘાન સૈનિકોને શુક્રવારે બલુચિસ્તાન ખાતે ઘાયલ કરાયા હતા. તેમ છતાં તેમણે જણાવ્યું હતું કે, આ હુમલાી તેઓ ખુશ ની કારણ કે આ ઘટનામાં માર્યા ગયેલા અફઘાનીઓ મુસ્લીમ હતા જે પોતાના જ ભાઈઓ હતા.

અફઘાન અને પાકિસ્તાની સુરક્ષા સૈન્યો આ લડાઈ શુક્રવારી ચાલુ રાખી છે જયારી ૧૦ પાકિસ્તાની નાગરિકો ઠાર મરાયા હતા અને ૪૦ કરતા પણ વધારે લોકો જેમાં ીઓ અને બાળકોનો પાગત હતા. જેને આ બે દેશો વચ્ચેની લડાઈમાં બલુચિસ્તાન ખાતેની સીમાઓ પરની લડાઈમાં ઠાર મરાયા હતા.

આ ઘટનાની નોંધ બે દેશો વચ્ચે સીમા પારની તાજેતરની લડાઈમાં સૌી સંવેદનશીલ ઘટના માનવામાં આવી રહી છે. જેમાં એક બીજાની સીમા પાર કરવાના કારણે આતંકી કૃત્ય સમજી ઠાર મરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.