24 રૂમ વાંચનાલય ભોજનાલય તેમજ પ્રસંગો તથા અન્ય સુવિધા માટેનો ખંડ જેવી વિવિધ સગવડતાઓથી હશે ભરપૂર
બ્રિટિશ રાજ અને રાજવીઓના યુગમાં જૈન વિદ્યાર્થીઓ માટે રહેના અને આગવી સુવિધા ને અભાવે જ્ઞાતિ ના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહેતા હતા ત્યારે રાજકોટના જૈન શ્રેષ્ઠિ ત્રિભોવનભાઈ પ્રાગજીભાઈ પારેખ તથા દેવજીભાઈ પ્રાગજીભાઈ પારેખે દીર્ઘદ્રષ્ટિ અને સેવા નિષ્ઠાથી રાજકોટમાં સવલત આપવાની કેડી કંડારવાનો નિશ્ચય કર્યો અને શહેરની મધ્યમાં આશરે 11000 ચોરસ વાર જમીન ખરીદી આ સમગ્ર જમીન અનુદાન આપવામાં આવી અને ત્યાં દશા શ્રી માળી અને સ્થાપના નું કાર્ય નું નિર્માણ કર્યું હતું આ જૈન બોર્ડિંગ ની ત્રણ ઇમારતોનું બાંધકામ કરવામાં આવ્યું અને 1925 માં રાજકોટના રાજવી સર લાખાજી ના પ્રમુખ સ્થાને અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હસ્તે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમગ્ર જૈન સમાજ માટે આદિત્ય ઐતિહાસિક સિદ્ધિ સમાન ગાથા છે
આ વર્ષો દરમિયાન જૈન બોર્ડિંગ ઉમર પૂર્વ વિદ્યાર્થીઓ અને નામાંકિત શ્રેષ્ઠિઓ એવા નરભેરામભાઇ પાનચંદ મેતા ભુપતભાઈ ટપુભાઈ શાહ જેવા દાતાઓએ આ સંસ્થાને નાણાકીય હાથ પાડવા નિધિ નથી રાજકોટના દાનવી દુર્લભજીભાઈ વિરાણીએ અનેક વર્ષો સુધી આ સંસ્થા નું શું કામ સંભાળ્યું હતું આજે વિદ્યાર્થી ભુવનને 115 વર્ષ વીતી ગયા અને આ બધી ઇમારતો જૂની અને જીન થવા લાગી અને તેના નિર્માણની જરૂર ઊભી થઈ ત્યારે પરમ ગુરુદેવ પૂ ગુરુ દેવ ની પૂર્ણ થઈ અને આ સંસ્થા ના કાર્ય વાહકો મહેન્દ્ર ભાઈ મહેતા વિમલભાઈ પારેખ અને અન્ય તથા સમાજના આગેવાન અને સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા અને જૈન અગ્રણીએ રજનીભાઈ બાવીસી સાથે વિદ્યાર્થીઓ માટેનું અધતન છાત્રાલય અને સમગ્ર જૈન સમાજ માટે મહાવીર ભવન કોમ્યુનિટી હોલનું બનાવવાનું નિર્ણય કરવામાં આવ્યો ની શુભેચ્છા મુલાકાતે આવેલા વિમલભાઈ પારેખે મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા ને જણાવ્યું હતું કે રાજકોટ શહેરના મધ્યમાં જૈન બોર્ડિંગના પટાગણ જ્યાં 60-60 જૈન દીક્ષા ઉજવાયેલ છે
બોર્ડિંગ માં 24 રૂમ તેમજ મહાવીર 6000 સ્ક્વેર ફૂટ અને રસોડું તેમજ અતિથિગૃહ બનાવવામાં આવશે દૃષ્ટિઓના શુભ ભાવનાઓથી ડોક્ટર સી જી દેસાઈએ ચંદ્રવદન દેસાઈ પ્રેરિત અધતન મહાવીર ભવન અને સુશીલાબેન હિન્દુભાઈ બધાની એ મહાવીર હોલનું નિર્માણ ના સહયોગ યોગ થી કામ ચાલુ કરવામાં આવ્યું તાજેતરમાં ભાવ પ્રતિભાવ મિલનમાં જાણીતા બિલ્ડર જીતુભાઈ બેલાણી અને ધનસુખભાઈ વોરા જગદીશભાઈ ભીમાણી વગેરે હાજરી આપી યોગ્ય માર્ગદર્શન આપેલું આર્કિટેક સુરેશભાઈ સંઘવીઅને રીખવ સંઘવી એ માહિતી આપી હતી
વિદ્યાર્થી ભુવન ના પૂર્વ છાત્ર એવા શશીકાંત ભાઈ બધાની એ મુખ્ય દાતા તરીકે મતાબર અનુદાન આપેલ છે અન્ય પૂર્વ છાત્ર અને પૂર્વ ટ્રસ્ટી તથા દાતા નબેરામભાઈ મહેતા ના પરિવાર પ્રમોદાબેન કોટીચા જ્યોતિબેન વિનોદભાઈ દોશી ઇન્દુભાઇ વોરા ઇન્દ્રવદનભાઈ દેસાઈ ઇન્દુભાઇ બી બધાણી કાંતિભાઈ શેઠ બીટી શાહ પરિવાર વગેરે દાનવીરોએ પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી તત્પર સહયોગ સાપડીયો અને 2023 થી આ શુભ કાર્ય શરૂ કરવામાં આવ્યું આ અદિત્ય અને અમૂલ્ય છાત્રાલયને અધતન સુવિધાઓ સહ ફરી કાર્યવાદ કરવામાં તે સમાજના શ્રેષ્ટીઓ દાનવીર અને ગૃહ સુખી ગૃહસ્થ સંસ્થાના પૂર્વ છાત્રાઓને આપનો નિર્માણ તથા નુતન ની શુભ કાર્ય માં સહયોગ આપવા અન અનુરોધ કરવામાં આવ્યો છે
શુભેચ્છા મુલાકાતે મહેન્દ્રભાઈ મહેતા તેમજ અતુલભાઇ પારેખ વિમલભાઈ પારેખ ,વિપુલભાઈ પંચમિયા ,હેમંતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા
હવે વિદ્યાર્થીઓ માટે અધ્યતન સગવડતા મળશે મહાવીર ભવનમાં
અબ તકની શુભેચ્છા મુલાકાતે આવેલા હેમાંગભાઈ મહેતાએ ના મેનેજિંગ તંત્રી સતીશ કુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વિદ્યાર્થી ભુવનમાં કુલ 24 રૂમ છે અને દરેક ત્રણ વિદ્યાર્થીઓ તમામ સગવડતા સાથે વ્યવસ્થિત રહી શકે તેમ જ ભણી શકે તેવી સગવડતા આપવામાં આવશે તેમ જ બોર્ડિંગમાં ભોજન માટેનો પણ હોલ બનાવવામાં આવ્યો છે આ મહાવીર ભવન માં વિશાળ ખાંડ કિચન તેમજ પ્રસંગ માટે તેમજ બહારથી જૈન સમાજના આવેલા કોઈપણ વ્યક્તિ માટે રહેવા જમવાની સગવડતા ટોકન દરે કરવામાં આવશે.