સુરેન્દ્રનગર શહેરના કાબેલિયત પી.આઈ અમીનાબેન ઘોરી નું સીટી પીઆઇ માંથી સુરેન્દ્રનગર થી બદલી થઈ અને ધાંગધ્રા ખાતે જતા સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ હાજી સૈયદ યુસુફ મિયા બાપુ અને મુસ્લિમ સમાજ દ્વારા પીઆઇ નો સન્માન કરી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં એ ડિવિઝન પોલીસ મથકમાં છેલ્લા આઠેક માસથી પીઆઇ તરીકે અમીનાબેન ગોરી સુરેન્દ્રનગર શહેર થી ધાંગધ્રા ખાતે જેમની બદલી થતા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી આ મહિલા પી.આઈ સુરેન્દ્રનગર શહેરમાં અને ગુનેગારોને કલાકોમાં ઝડપી પાડી અને પ્રશંસનીય કામગીરી કરી છે જેવીકે સુરેન્દ્રનગર શહેરમાં આંગડિયા લૂંટ ગાંજાનું વાવેતર તેમજ અનેક પ્રકારના ગુના સામાન્ય કલાકોમાં ઉકેલી અને તેમની કામગીરીની કાબેલિયત લતા થી સુરેન્દ્રનગર શહેરમાં લોકચાહના મેળવી ચૂકેલા અને સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાવાયરસ થી સારી કામગીરી બજા વામા સફળ રહ્યા છે તેમની કામગીરીને લઇ અને તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેરના સિટી પીઆઇ તરીકે સારી કામગીરી કરી અને નાતજાતના ભેદભાવ વગર દરેક સમાજ સાથે સાથે રાખી અને કામગીરી કરી હતી ત્યારે તેમની સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકથી ધાંગધ્રા ખાતે બદલી થતા સુરેન્દ્રનગર શહેરના કોમી એકતાના રાહબર અને પીરે તરી ક ત એવા હાજી સૈયદ યુસુફ મીયા બાપુ તેમના નિવાસસ્થાન ખાતે મહિલા પીઆઇ નું સલમાન કાર્યક્રમ મુસ્લિમ સમાજના સહયોગથી કે રાખવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર શહેર ના જુમ્મા મસ્જીદના પેશીમાં મ હાજી હનીફ બાપુ તેમજ દાદાબાપુ ઉર્ફે હાજી સૈયર ઈરફાન બાપુ નુરુદ્દીન બાપુ તેમજ હાજી ફારૂક બાપુ મચ્છી વાળા બાપુ હાજી આસુભાઈ જામ આદીલ ખાન પઠાણ નિવૃત પીએસઆઇ પઠાણ હાજી રફીક બાપુ હાજી અસલમ ખાન પઠાણ જલાલુદ્દીન ભાઈ તેમજ જહાંગીર ભાઈ સલીમભાઈ કટિયા ભાવેશભાઈ તેમજ સુરેન્દ્રનગર શહેરના પત્રકાર મિત્રો દ્વારા મહિલા પી.આઈ અમીનાબેન ગોરી ના સન્માન સમારંભમાં હાજર રહ્યા હતા પી આઈ અમીનાબેન નું સન્માન શ્રી હાથીયાણી રોશન માં તેમજ હાજાણી જાય દામાં સલમાન માં તેમજ ગુડિયા માં સહિતના હાજી સૈયદ યુસુફ મીયા બાપુ ના પરિવારજનો દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.