હેલ્થ સાયન્સ લાયબ્રેરી એસોસિએશના સંયુકત ઉ૫ક્રમે સેમિનાર યોજાયો: બહોળી સંખ્યામાં વાંચકો ઉ૫સ્થિત
રાજકોટમાં આવેલી પી.ડી.યુ. મેડીકલ કોલેજમાં દેશભરમાંથી આવેલી તજજ્ઞો દ્વારા લાઇબ્રેરી માટે અલગ અલગ પુસ્તકો જેવા કે મેડીકલ રીલેટેડ પુસ્તકો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ ૪૨ પ્રકારના રીસર્ચ પેપર પણ રજુ કરવામાં આવ્યા હતા. જેમ મેડીકલ બુક, નર્સીગ બુકસ ઇન્ટર બુકસ રજુ કરી દે લાસબ્રેરીયન્સનો ખુબ સારો સેમીનારનું આયોજન હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસો. દ્વારા કરવામાંઆવેલ હતો.લાઇબ્રેરીયન પી.ડી.યુ. મેડીકલ કોલેજના રાજેશ ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાની હેલ્થ લાયન્સ લાઇબ્રેરી કોન્ફરન્સ યોજવામાં આવેલ છે જેઓ મુખ્ય ઉદેશ યુઝર્સ અને લાઇબ્રેરીયન વચ્ચેનો જે સંવાદ હોય એ ખુબ જ પરિપકવ રીતે પુરવાર થાય અને આજના સમયમાં માહીતી હોય એ માહીતી સંપૂર્ણ રીતે પરિપકવ થાય અને એમાં જે સેંકડોમાં માહીતી લુપ્ત થતી જતી હોય છે. એ માહીતી લાઇબ્રેરીને પોતાના માનસ પટ પર સંગ્રહિત કરવાની હોય છે. અને જે માનસ પટ દ્વારા સમયાંતરે એ માહીતીને નિ‚પણ કરવાનું હોય છે. કે કોઇ સંસ્થા, વિઘાલયમાં લાઇબ્રેરીયન એક જ હોય છે. ત્યારે તેમાં ફેકલ્ટી, વિભાગો અનેક હોય છે. મેડીકલ કોલેજમાં લાઇબ્રેરીયન એક છે જેમાં માઇક્રોબાયોલોજી, થીલઇ અનેક વિભાગો હોય છે અને લાઇબ્રેરીમાં એ તમામ માહીતી જો સંગહિત રાખવાની હોય છે આ માહીતી પેપર્સમાં પણ રજુ થશે.સંશોધન પેપર પણ રજુ થશે અને લાઇબ્રેરીયન કઇ રીતે ઉપયોગી થાય એ માટે આ સેમીનારનું આયોજન કરાયું છે. વિઘાર્થીની વાત કરતાં તેમાં યુઝર્સ અને ફેકલ્ટી પણ ઉપયોગ કરે છે એ લાઇબ્રેરીનો ત્યારે લાઇબ્રેરી ફકત લાઇબ્રેરી જ નથી ઇન્ફોર્મેશન સેકટર છે. અને લાઇબ્રેરીયન ઇન્ફોર્મેશન ઓફીસર તરીકેન ભૂમિકા અદા કરતો હોય છે.