રિલાયન્સ દર વખતે વાઇબ્રન્ટમાં સહભાગી થઈ રહ્યું છે.ગુજરાત જન્મભૂમિ અને કર્મભૂમિ રહ્યું છે રિલાયન્સ 3લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં રિલાયન્સ ગુજરાતમાં બમણું રોકાણ કરવા જઈ રહ્યું છે.
ગુજરાત સૌથી સધર રાજ્ય વિશ્વનું એક માત્ર રાજ્ય બન્યું છે. રિલાયન્સ ગુજરાત ના ભાવિ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. જીઓને ભારતમાં સૌથી સધર રાજ્ય બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.સ્ટાર્ટઅપમાં પણ ગુજરાત અગ્રેસર થય રહ્યું છે. 150 crore રૂપિયાના ખર્ચે P.D.P.U યુનિવર્સિટી અતિ આધુનિક બનાવશે.
* રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ગુજરાતમાં 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આગામી 10 વર્ષમાં તેને ડબલ કરશે (6 લાખ કરોડ થશે)
*અદાણી મુન્દ્રામાં 1 ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ અને લખપતમાં સિમેન્ટ પ્લાન્ટમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે, ફોટોવોલ્ટેક અને લીથેઅમ બેટેરી પ્લાન્ટનું વિસ્તરણ કરશે.