ભારતમાં આજે ‘OYO’ ગગન ચુંબી ને સફળતા પ્રાપ્ત કરી છે, જે આજે ભારતના લોકો સૌથી પહેલા હોટલ માટે ‘OYO’ને પ્રથમ મહત્વ આપે છે. આજે નાની હોટલ થી લઈને મોટી ફાઇવ સ્ટાર, સેવેન સ્ટાર સુધીની સુવિધા આપે છે.કેવી રીતે ‘OYO’ સફળતાની ટોચ પર છે ચાલો જાણીય.
રિતેશ અગ્રવાલની નાણપણની વાત
રિતેશ અગ્રવાલનો જન્મ ઓરિસ્સાના, બિસ્મ કટકમાં એક બિઝનેસ ક્લાસ પરિવારમાં થયો છે. તેણે પોતાની શાળા રાયગડ ઓરિસ્સાથી સેક્રેડ હાર્ટ સ્કૂલમાથી પૂર્ણ કરી, તે હમેશા પોતાની ભૂલ માથીજ બધુ શિખતા પોતાનું એવું માનવું છે ભૂલમથી જ કઈક નવું થાય છે, તે સોફ્ટવેયર પ્રેમી છે, તેણે પોતાના મોટા ભાઈની પુસ્તકો વાંચતાં અને તેમાંથી કઈક નવું કરવની ઈચ્છા રાખતા, આ દરમિયાન ગૂગલે તેનો કહસ મિત્ર બન્યો અને પ્રોગર્મિંગની બાબતમાં તે ઘણું શીખી ગયા. જ્યારેબતે માત્ર આઠ વર્ષના હતા, આ ઉમેર તે કોડ જનરેટ કરવામાં સક્ષમ હતા.
જ્યારે તે ધોરણ 10માં હતા ત્યારે તેને ખાતરી હતી જીંદગીમાં શું કરવું જોઈ, એમના જીવનમાં સૌથી મોટો વણાક ત્યારે આવ્યો જ્યારે તે 2009માં કોટામાં જોડના ત્યારે જ તેમણે વિદાઇ લીધી અને મન એવું બનાવી લીધું કે પોતે કઈ કરી શકે તેમ નથી, ત્યાર બાદ તે બંસલ ટ્યુટોરિલ્સમાં જોડના અને બીજા ફાજલ તરીકે કોડિંગ બાકી. આનાથી તેને મુસાફરી કરવાનો સમય મળ્યો,ત્યાર બાદ તેમણે ‘ ઇન્ડિયન એન્જિનિરિંગ કોલેજ: ટોપ 100 એન્જિનિરિંગ કોલેજનો સંપૂર્ણ કોશીકાઓ’ પુસ્તક પર કામ શરૂ કર્યું . આ પુસ્તક ફ્લિપકાર્ટ પર સફળતા મળી.
‘OYO’ની સફળતા
રિતેશ અગ્રવાલે ભારતના બધા શહેરોમાં મુલાકાત લીધી ત્યની હોટલની પણ લીધી ત્યારે તે માત્ર 17 વર્સની ઉમર હતી. અને ‘OYO’નામ વિચાર્યું અને તેના પર કામ ચાલુ કર્યું આ કામમાં તે નિઃસફળ પણ થયા પરંતુ કઈક નવું કરવાનું છોડીના દીધું. બધી હોટલ સાથે કોન્ટ્રાક્ટ શરૂ કર્યા અને ગ્રાહકોને પોસાય એ રીતે ભાવ રાખ્યા, સાથે ઘર બેઠા હોટલ બૂક કરી શકે એવી વેબ બનાવી જે ગ્રાહકો જ નહીં પરંતુ હોટલ માટે પણ એક ફાયદો છે આજે આ પદ્ધતિથી ઘણી હોટલો આગળ આવી ગઈ છે. ‘OYO’નો અર્થ ‘ઓવર યોર’ નામનો અર્થ છે.
‘OYO’ની સફળ ચાવી.
રિતેશ અગ્રવાલ પોતાના હાથે OYOને સફળતા પર લાવ્યા છે એમનું ખાસ લક્ષ્ય એજ છે કે ગ્રાહકોને સંતોષ મલે OYOથી અને આજે બધાજ OYOથી ખુશ છે, આજે ઘણી કંપની ગ્રાહકો ને બધુ આપે છે પરંતુ સંતોષ આપવામાં ક્યાક ક્યાક ડગમગી જાય છે જ્યારે OYO ગ્રાહકોને સંતોસ આપે છે અને તેની સફળતા છબી આજ છે.
રિતેશ અગ્રવાલે 24 કલાકમાથી 16 કલાક પોતાના કામમાં રોકાણ કર્યું તેનો માત્ર હેતુ એજ હતો પોતાની ભૂલ માથી કઈક શિખવાની અને નવું કરવાની આજે એજ ભૂલમાથી શીખીને તેના ગ્રાહકોને મૂલ્ય આપે છે.આજે રિતેશ યુવાનો માટે એક પ્રેણા બની ગયા છે અને આજે ભારતની સૌથી સફળ સ્ટાર્ટ-અપ કંપનીમાં મોટું ઉદારહન સાબિત કરી લીધું છે.