આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓ સૌથી વધુ બ્લેક કલરના પરિધાનો પહેરવાનું પસંદ કરી રહ્યા છે .
નાના બાળકોથી લઈને મોટા બધા બ્લેક કલરના ચણીયા ચોળી, કેડિયા પેહરી રહ્યા છે તથા તેની સાથે ઓક્સોડાયઝની જ્વેલરી પહેરી રહ્યા છે.કચ્છી વર્ક અને લાઈટિંગનો પણ એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે . છોકરીઓમાં બ્લેક ચણીયા ચોળી ટોપ ટ્રેન્ડિંગમાં છે