સાબરકાંઠા ના ઇડર થી લઈ અંબાજી સુધીના માર્ગો પર બે રોક ટોક ચાલતા વાહનો જ્યા એક જીપમાં જે કહી ન શકાય અધધધ…. 35 થઈ 40 પેસેન્જરો મોતના જોખમેં સવારી કરે છે. હજી તો મોતની સાહિ સુકાઈ નથી અને તંત્ર આંખ આડા કાન જે છતી આંખે આંધળા હોવાનું ઢોગ કરી રહ્યું છે.
ગુજરાત મા હાલ મા ગંભીર અકસ્માતો થઈ રહયા છે ત્યાં વિજયનગર તાલુકા ના નવા ભગા ગામે 8 અકસ્માત મા 8 ના મોત જેમાં 7 બાળકો હતા હજી તંત્ર એલર્ટ થાય તો ગંભીર અકસ્માત થતા અટકી શકે છે.
સાબરકાંઠા ના ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા જે અંબાજી હાઇવે જોડતો હાઇવે અને તેના ગામોમાં ઓવરલોડ ભરેલી જીપો જે જીવના જોખમે સવારી કરતા હોય છે તેમાં નાના બાળકો અને મહિલાઓ પણ સફર કરતી હોય છે. જીપમાં જે પ્રમાણે જે જોતા જીપમાં અધધધ…. 40 થી 45 પેસેન્જર ભરેલા હોય છે શું કઈક થશે તો જવાબદારી કોની? થોડી રોકડી કે ઇન્કમ માટે જીવ જોખમમાં? લટકીને જોખમી મુસાફરી કરી જીવ જોખમમાં ન મુકો.