૧૫૧થી વધુ ડીઝાઇન તૈયાર કરેલી અવનવી આઇટમો ઉપલબ્ધ: ગોલ્ડ સીલ્વર જવેલરી, બાંધણી, સીલ્ક સાડી સહિતની વેરાયટી માટે પડાપડી
રાજકોટમાં અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ ફેશન મંત્રા એકસીબીશનમાં ઘણા પ્રકારની અલગ અલગ જવેલરી, બાંધણી તથા શણગારનું લગતી ઘરેલું મેઇક અપ, હેરસ્ટાઇલ્સ વગેરે વસ્તુઓ ઉપલબ્ધ હતી. ખાસ કરીને લગ્નના શણગારની ચીજવસ્તુઓ વિશેષ ઘ્યાન ખેંચતી હતી. અને આ એકસીબીશનમાં અમદાવાદ, રાજસ્થાન, બરોડા આમ અલગ અલગ જગ્યાના ૧૫૧ ડિઝાઇનર ઉપસ્થીત રહ્યા હતા.
ફેશન મંત્રા એકસીબીશનનાં ઓનર બીનાબહેને જણાવ્યું કે, રાજકોટ માટે ફેશન મંત્ર હંમેશા નવુ આપે જ છે.
પરંતુ મેરેજ સીઝનને ઘ્યાનમાં લઇને મોટું એકસીબીસન ૨૦૦ સ્ટોલ સાથે આયોજન કર્યુ. પ્રથમ વખત ક્રીએટીવ એકસીબીઝન સાથે ઓર્ગેનાઇઝ કર્યુ છે. બાદ વધુ જણાવ્યું કે ૨૦૦ સ્ટોલમાં સીલ્વર જવેલરી, ગોલ્ડ જવેલરી, જેતપુરી બાંધણી, સિલ્વની સાડી, મેરેલેજ માટેના ચુડલા સહીતની મેરેજ રીલેટેડ ઘણી બધી વસ્તુઓ છે. જવેરી ૫૦૦૦ થી ૧૫૦૦૦ સુધીની કિંમતમાં ઉપલબ્ધ હતા. બાંધણીની કિંમત ૧૫૦૦ થી ૫૦૦૦ સુધીની છે. બાંધણીમાં આ વખતે કુરતી વીથ દુપટ્ટા એ નવો કોન્સેપ છે. ૧૫૧ ડિઝાઇનર એકસીબીસનમાં ઉ૫સ્થિત રહ્યા હતા.
સાથો સાથ લોકલસ્ટોલ પણ ઉપલબ્ધ હતા. ફુડ સ્ટોલ પણ હતા. જેમા સારો એવો પ્રતિસાદ મળ્યો ત્રણ પ્રકારની એકટીવીટી હતી જેમાં કીડઝ ફેશન શો, બ્રાઇડર બ્યુટી કોન્ટેસ્ટ તથા છેલ્લા દિવસે કિટી પાર્ટીનું આયોજન કરાયું. પહેલા ૧૦૦૦ વીઝીટર માટે ઓગેનાઇઝ કરી.
અબતક સાથેની વાતચીતમાં વિજયભાઇ કે જે જયપુર રાજસ્થાનથી સ્ટોલ માટે આવ્યા તેઓ ૧૦ વર્ષથી ફેશન મંત્રામાં આવે છે અને કાઉડ સારુ આવે છે. તેમ જણાવ્યું કાઉન્ડ આવવાનું કારણ પણ ફેશન મંત્રાને દર્શાવીયું દર વખતે નવી નવી રાજસ્થાની જવેલરીનું કલેકશન પણ જોવા મળે છે.
વિઝીટર્સ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે ઓમોમેન્ટની વેરાઇટી ખુબ જ સારી જોવા મળી સ્પેશ્યલી વેડીંગ કલેકશન ખુબ જ સરળ છે વેડીંગ માટેના કલેકશનમાં ફેશન મંત્રાને બેન્સ દર્શાવ્યું પ્રાઇઝ પણ રીઝનેબલ જોવા મળી છે.
ઘણી એવી વસ્તુ છે જે યુનીક છે અને તે વસ્તુ માટે કોઇની પ્રાઇઝ પે કરવા માટે રેડી છે.