૧૦૦ થી વધુ ધંધા દારીઓ રોજગાર વગર ના થશે:ફૂટ પાથ ઉપર ધંધો કરી પેટિયું રળતો ૧૦૦ પરિવારો ધંધા અને કામ વગર ના થશે
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ની પાસે સામેની દીવાલે મધ્યમ અને ગરીબ વર્ગના લઘુમતી સમાજના ૧૦૦ જેટલા ધંધાદારીઓ અને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવતા હાલમાં સો જેટલા ધંધાર્થીઓમાં ભારે રોષ છવાઇ જવા પામ્યો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ સામે આવેલ આ દીવાલોની આડમાં પોતાની લારી-ગલ્લા રાખી અને છેલ્લા ત્રીસેક વર્ષથી કોઈ વાળંદનો તો કોઈ ચાનું નુ કેબીન તો કોઈ પાનનું કેબલ કે લારી ફ્રૂટની લારી રાખી અને પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે આ લોકો કોરોના મહામારી વચ્ચે પોતાના પરિવારનું મહામુસીબતે જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે બાજુમાં આવેલ ગાંધી હોસ્પિટલમાં કોરોના ના કારણે એક વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે જ્યારે ગાંધી દવાખાના માં ત્રણ ત્રણ દરવાજા પણ બનાવવામાં આવ્યા છે ત્યારે આ દરવાજાની આજુબાજુ માં છેલ્લા કેટલાક વર્ષોથી સો જેટલા નાના-મોટા ધંધાદારીઓ ના ધંધા-રોજગાર ચાલી રહ્યા છે ત્યારે હાલમાં વહીવટીતંત્ર દ્વારા એકાએક આ મધ્યમવર્ગના પરિવારોને ખસેડી નાખવા માટે આજે વહીવટીતંત્ર દ્વારા લોખંડની એંગલો મારી અને કાટાળી તાર બાંધી અને ખસેડવાની તાજવીજ હાથ ધરવામાં આવતાં રોષ ફેલાયો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ના બસ સ્ટેન્ડ ની સામે હાલમાં સો જેટલા ધંધાદારીઓ ના રસોડા ઉપર પ્રશ્નાર્થ સર્જાયો છે આ લોકો અતિ મધ્યમવર્ગના પરિવારના સભ્યો હોવાના કારણે ભારે દેકારો સર્જાયો છે આમ છતાં પણ તંત્ર દ્વારા રજુઆતને કોઈ જ પ્રકારની દરકાર લેવામાં આવતા હાલમાં રોસ સાથે મીડિયા સમક્ષ આ મધ્યમ વર્ગના પરિવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જ્યારે ખસેડવામાં આવ્યા છે ત્યારે જણાવી રહ્યા છે કે અમો છેલ્લા ૩૦ વર્ષથી આજ જગ્યા ઉપર રોજગારી મેળવી અને સામાન્ય નાના-મોટા ધંધા કરી અને અમારા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છીએ ત્યારે અમારા પરિવારની રોજીરોટી હાલમાં સામાન્ય રીતે છીનવાઈ જવાના કારણે હાલમાં ભારે રોષ પ્રગટ્યો છે ત્યારે ધંધાર્થીઓની રજૂઆત છે કે આ ભાગ ઉપર એંગ્લો નાખે તો અને ફૂટપાથ ઉપર જ્યારે અમે ધંધો કરીએ છીએ ત્યારે કોઈ પ્રકારનું નડતર કે ટ્રાફિકને અડચણરૂપ છે કે નહી ત્યારે એક મધ્યમ વર્ગનાં આ પરિવારોને પરેશાન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં ૧૦૦ જેટલા નાના નાના ધંધાદારીઓ ભારે રોષ છવાઇ જવા પામ્યો છે અને હાલમાં આ એંગ્લો નાખી અને તારનો ફીટ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલમાં હવે તંત્ર દ્વારા શું નિર્ણય આવે છે તેના ઉપર આ સો ધંધાદારી નીટ મંડાઈ રહી છેેે
જો રોજગારી છીનવાઈ જાય તો આ સો જેટલા ધંધાદારીઓ દ્વારા મતદાન બહિષ્કાર પણ કરવામાં આવનાર હોવાનું હાલ માં જણાવી રહ્યા છે અને આ સો જેટલા ધંધાદારીઓ ગાંધી ચી દિયા યા માર્ગે પણ હાલમાં તૈયારી રાખવામાં આવી છે ત્યારે હાલમાં હવે તંત્ર એ જોવાનું રહ્યું કે આ સો ધંધાદારીઓ પર ધંધાની કેવી રીતે હટાવવા હટાવવા પછી ક્યાં જગ્યા ફાળવવી જેવા અનેક પ્રશ્નો હાલમાં અટવાઈ પડ્યા છે ત્યારે તો હાલમાં સો જેટલા ધંધાદારીઓ રોજગાર વગરના બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે