ગુલમર્ગ સ્કી એકેડમીના ચીફ એક્ઝેક્યુટિવ ઓફિસર મારિયા સામોએલએ જણાવ્યું હતું કે અમે પહેલીવાર ભારતમાં સ્કી એકેડમી લઇ ને આવ્યા છીએ જે અંતર્ગત વિન્ટર સ્પોર્ટ્સ તેને લગતી વિવિધ સ્પોર્ટ્સ અને અડવેન્ચર પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે એ હેતુ થી અમે આ ગુલમર્ગ સ્કી એકેડમી ચલાવીએ છીએ જે અત્યાર સુધી માત્ર સ્વિટ્ઝર્લેન્ડમાં જ જોવા મળતી હતી આ ઉપરાંત કોમન વેલ્થ ગેમ્સમાં પણ આ પ્રકારના આપડા ભારતીય લોકો સ્પોર્ટ્સમાં પોતાની આગવી શૈલી બતાડે તે અમારો મુખ્ય હેતુ છે. અને જમ્મુ કાશ્મીર માં અત્યારે આ પ્રકારની અકટીવીટી શરૂ થઈ ચૂકી છે.
Trending
- જયપુરથી વારાણસી, અમૃતસર અને અમદાવાદની નવી ફ્લાઈટ્સ શરૂ, જાણો વિન્ટર શેડ્યુલ
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી