૨૧ અને રર સપ્ટે.ના રોજ નાણા ક્ષેત્રના દિગ્ગજો દ્વારા માર્ગદર્શન અપાશે
મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ અને મારવાડી યુનિવર્સિટી રાજકોટના ઉપક્રમે ર૧ અને રર સપ્ટેમ્બરના રોજ મારવાડી ઇન્વેસ્ટમેન્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યુ: છે. આ કોન્કવેલ વિકાસ શીલ રોકાણોની તક અંગે છે જેની થીમ પ્રગતિ શીલ ભારતમાં પાંચ ટ્રીલીયન ડોલર એવી છે.
આજના સંક્રમણ કાળમાં રોકાણકારોની સમસ્યાઓ પડકારો અને તકો અંગે નાણા ક્ષેત્રના દિગ્ગજો દ્વારા માર્ગદર્શન અપાશે.
આ તકે તુષાર વ્યાસ (માકેટીંગ હેડ-મારવાડી), રોહીત શાહ (સ્ટેટજી એસો.) મહેશભાઇ શાહ (અરહિંત એડ વાળા) એ અબતકની મુલાકાત લીધી.