વર્લ્ડ પોલીયો ડે નિમિતે કિશાનપરા ચોક ખાતે રોટરી કલબના ચાર વિભાગોએ સાથે મળીને પોલિયો નાબુદીનું અભિયાન ચલાવ્યું હતુ. જો કે વિશ્ર્વમાંથી પોલિયો લગભગ નાબુદ થઈ ગયો છે. પરંતુ હાલ પર અફઘાનીસ્તાન-પાકિસ્તાનના લોકો પોલિયોથી પીડાય છે. માટે સુરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતુ કે આ રોટરી કલબના સભ્યોએ પોસ્ટર બનાવી પોલિયો જાગૃતિ માટે પ્રયાસ કર્યો હતો. તેમજ વિશ્ર્વભરમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબુદ થઈ જાય તેવી તેમની આશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ