ભાયાવાદર સમાચાર
ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મેડિકલ સ્ટોર તથા પાનના ધંધાર્થીઓ સાથે એક મિટિંગનું આયોજન તા.૦૨ ના 5 કલાકથી 5 :45 વાગ્યા સુધી થઈ હતી . આ મીટીંગમાં હાલમાં બનાવ અનુસંધાને કોઈપણ મેડિકલ સ્ટોર કે પાનની દુકાને શીરપનું વેચાણ નહીં થાય તથા કોઈ પણ વહેચાણ કરે તો ભાયાવદર પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચન અપાયું હતું . આ મિટિંગમાં મેડીકલ તથા વેપારી આગેવાન હાજર રહ્યા હતા .