- અધ્યક્ષને હટાવવા માટે ગ્રહમાં 50% સભ્યો ઉપરાંત એક સભ્યની અનિવાર્ય હાજરી માટે વિપક્ષની મથામણ
સંસદના ચાલુ સત્રમાં રાજ્યસભા માં વિપક્ષે રાજ્ય સભાના અધ્યક્ષ વિરુદ્ધ એક થઈને તેમને પદ ઉપરથી હટાવવા રીતસરની બાઈઓ ચડાવી છે ઇન્ડિયા ગઠબંધને જગદીપ ધનખર ને હટાવવા માટે નોટિસ ઇસ્યુ કરવાની તજવીજ હાથ ધરી છે
જણાવ્યું હતું. રાજ્ય સભામાં અધ્યક્ષ વિરુદ્ધ કાર્યવાહી માટે જોકે વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબલ નથી પરંતુ અધ્યક્ષ ને હટાવવા નો વિપક્ષનો પ્રયાસ સંસદીય ઇતિહાસમાં પ્રથમ બની રહેશે, ઓગસ્ટમાં ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ વિરોધ ના બીજ રોપાયા હતા, ગ્રહમાં વારંવાર માઈક બંધ કરી દેવા સહિત મુદ્દે વિપક્ષ વારંવાર ઘર્ષણમાં ઉતરતું આવ્યું હતું 14 દિવસની નોટિસ ગ્રહમાં 50% સભ્યો ઉપરાંત એક નું સંખ્યા બળ આ દરખાસ્ત માટે અનિવાર્ય છે વિપક્ષ આ સંખ્યા બળ માટે મથામણ કરી રહ્યું છે પરંતુ તેમાં કેટલી સફળતા મળશે તે આવનારો સમય જ બતાવશે
જો ઠરાવ પસાર થાય છે, તો તેને સ્વીકારવા માટે લોકસભા દ્વારા સામાન્ય બહુમતીથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા બંધારણની કલમ 67/બી જોગવાઈ મુજબ થાય છે અત્યારે “વિપક્ષ ઇચ્છે છે કે સંસદ ચાલે. છેલ્લા બે–ત્રણ દિવસમાં, તે સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર ગૃહનું કામકાજ કરવા માંગતી નથી. આજે રાજ્યસભામાં મેં જે જોયું તે અવિશ્વસનીય હતું તેમ જણાવી કોંગ્રેસના જયરામ રમેશે વીપક્ષની એકતા આ ઇતિહાસ રચવા મક્કમ હોવાનું જણાવ્યું