- આગામી સપ્તાહે IPO માર્કેટમાં હલચલ
- 26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે ચાર કંપનીઓના આઈપીઓ લોન્ચ થશે
મુક્કા પ્રોટીનનો આઈપીઓ:
દેશની સૌથી મોટી ફિશ મીલ કંપની મુક્કા પ્રોટીનનો IPO 26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. આ આઈપીઓનું કદ રૂ. 225 કરોડ છે. કોસ્ટલ કર્ણાટક સ્થિત કંપની મુક્કા પ્રોટીન દેશમાં ફિશ મીલ અને ફિશ ઓઈલની સૌથી મોટી ઉત્પાદક છે. આ સાથે, કંપની 15 થી વધુ દેશોમાં ફિશ મીલની સૌથી મોટી નિકાસકાર પણ છે.
પ્રાઇસ બેન્ડ :
25 – 30 રૂપિયા શેર દીઠગ્રે માર્કેટ પ્રીમિયમ : 43 ટકાઆઇપીઓનું કદ: 225 કરોડ રૂપિયાફ્રેશ ઇશ્યૂ : 225 કરોડ રૂપિયાઓએફએસ : કોઈ નહીંરિટેલ ક્વોટા : 35 ટકાQIB ક્વોટા : 50 ટકાNII ક્વોટા : 15 ટકાલઘુત્તમ રોકાણ : 1525 લોટમાં શેર એટલે કે 14,700 રૂપિયામહત્તમ રોકાણ : 13 લોટ એટલે કે 1,91,100 રૂપિયાIPO લિસ્ટિંગ તારીખ : 4 માર્ચ, 2024
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ :
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝનો IPO 27મી ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ એક મલ્ટિ-પ્રોડક્ટ કંપની છે જે સ્ટેબિલાઇઝર્સના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાયેલી છે. બિઝનેસ સેગમેન્ટમાં PVC સ્ટેબિલાઇઝર્સ, CPVC એડિટિવ્સ અને લુબ્રિકન્ટ્સનો સમાવેશ થાય છે.
પ્રાઇસ બેન્ડ :
162 – 171 રૂપિયા શેર દીઠગ્રે માર્કેટ પ્રીમિયમ : 18 ટકાઆઇપીઓનું કદ : 216 કરોડ રૂપિયાફ્રેશ ઇશ્યૂ : 225 કરોડ રૂપિયાOFS : કોઈ નહીંરિટેલ ક્વોટા : 35 ટકાQIB ક્વોટા : 50 ટકાNII ક્વોટા : 15 ટકાલઘુત્તમ રોકાણ : 187 લોટમાં શેર એટલે કે 14,877 રૂપિયામહત્તમ રોકાણ : 13 લોટ એટલે કે 1,93,401 રૂપિયાIPO લિસ્ટિંગ તારીખ : 5 માર્ચ, 2024
એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ આઈપીઓ :
ઇલેક્ટ્રોનિક વાહનો માટે ચાર્જર બનાવતી કંપની Exicom Tele-Systems નો IPO 27 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી 2024 સુધી ખુલ્લો રહેશે. કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર અને સ્માર્ટ ચાર્જિંગ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે, જ્યારે પાવર સોલ્યુશન્સ બિઝનેસમાં, તે ભારતમાં અને વિદેશમાં ટેલિકોમ સેક્ટરમાં પાવર મેનેજમેન્ટ માટે ડીસી પાવર સિસ્ટમ્સ ડિઝાઇન, ઉત્પાદન અને સર્વિસ આપે છે.
પ્રાઇસ બેન્ડ :
135 – 142 રૂપિયા શેર દીઠગ્રે માર્કેટ પ્રીમિયમ : 67 ટકાIPOનું કદ: 429 કરોડ રૂપિયાફ્રેશ ઇશ્યૂ : 329 કરોડ રૂપિયાOFS: 70,42,200 ઇક્વિટી શેરરિટેલ ક્વોટા: 10 ટકાQIB ક્વોટા : 75 ટકાNII ક્વોટા : 15 ટકાલઘુત્તમ રોકાણ : 1 લોટમાં 100 શેર એટલે કે 14,200 રૂપિયામહત્તમ રોકાણ : 14 લોટ એટલે કે 1,98,800 રૂપિયાIPO લિસ્ટિંગ તારીખ : 5 માર્ચ, 2024
ભારત હાઇવેઝ ઇનવિટ આઈપીઓ :
ભારત હાઇવેઝ ઇનવિટ આઈપીઓ 28 ફેબ્રુઆરી 2024 થી 1 માર્ચ 2024 સુધી ખુલ્લો રહેશે. Bharat Highways InvIT એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ છે જે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોના પોર્ટફોલિયોને હસ્તગત કરવા, મેનેજ કરવા અને રોકાણ કરવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને આગળ ધપાવવા માટે બનાવવામાં આવી છે, જે SEBI InvIT નિયમો હેઠળ સંચાલિત થાય છે.
પ્રાઇસ બેન્ડ :
98 – 100 રૂપિયા શેર દીઠગ્રે માર્કેટ પ્રીમિયમ : —IPOનું કદ : 2500 કરોડ રૂપિયાQIB ક્વોટા : 75 ટકાNII ક્વોટા : 25 ટકાલઘુત્તમ રોકાણ : 1 લોટમાં 150 શેર એટલે કે 15,000 રૂપિયામહત્તમ રોકાણ : 13 લોટ એટલે કે 1,95,000 રૂપિયાIPO લિસ્ટિંગ તારીખ : માર્ચ 6, 2024