- ગિફ્ટ અને સેઝ પ્રોજેક્ટસના ખાનગી રોકાણકારોને મિલકત અંગેના અધિકારો આપશે
દેશના દેશના આર્થિક વિકાસ માં ગુજરાતનીહિસ્સેદારી વધુને વધુ મજબૂત બની રહી છે ત્યારે ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ જેવા ગિફ્ટ અને સેજ પ્રોજેક્ટમાં દેશ-વિદેશના ખાનગી રોકાણકારોને ભાગીદાર બનવાની તક આપીને ગિફ્ટ અને સેજ પ્રોજેક્ટ ને ઝડપથી સાકાર કરવા માટે સરકારે પ્રતિબધતા દાખવી છે
ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગિફ્ટ સિટી મલ્ટી સર્વિસિસ સેજ માં કોમર્શિયલ સાહસોમાં સૌપ્રથમ વખત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો સહ-વિકાસકર્તા તરીકે તક આપવા માં આવશે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રીએ ઈં સેન્ટર ના કોમર્શિયલ ટાવર પ્રોજેક્ટમાં દેશવીદેશના રોકાણકારોને સહ-વિકાસકર્તાના દરજ્જા માટે રોકાણકારની અરજીને મંજૂરી આપવામાં આવી છે ગિફ્ટ અને સેજ પ્રોજેક્ટમાં રોકાણકારો ને લીજ ઉપર જગ્યા ફાળવી શકાશે અને મિલકત અંગેના અધિકારો પ્રાપ્ત કરી શકશે ઓફિસો સ્થાપતી સંસ્થાઓને સંવલત ઉપલબધ થશે આપગલાથી બંને પ્રોજેક્ટને વેગ મળશે પ્રોજેક્ટ પૂરો થયા પછી ખાનગી રોકાણકારો પ્રોજેક્ટ માંથી પોતાની ભાગીદારી પૂર્ણ કરીનેબહાર પણ નીકળી શકશે રોકાણ કારોનેઓછામાં ઓછા એક માળ ના અધિકારો લેવા પડશે, સાત મિલિયન ચોરસ ફૂટના આ પ્રોજેક્ટમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણકારોના રસને વધુ આકર્ષક બનાવવા માટેના સરકારના પ્રયાસો વચ્ચે આ બંને પ્રોજેક્ટમાં એક લાખ રોજગારીનાસર્જન હેતુ જલ્દીથી સિદ્ધ થશે