400 થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો પોતાની તરણ પ્રતિભા પ્રદર્શીત કરશે
સૌરાષ્ટ્રની રમત – ગમત પ્રિય જનતા માટે તા 4 રવિવારના રોજ એક તરણ સ્પર્ધાનું આયોજન ધ ફયુચર સ્ટાર સ્પોર્ટ કલબ દ્વારા રાજકોટ કોઠારિયા રોડ સ્થીત સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે યોજાશે ઓપન સૌરાષ્ટ્ર સ્વીમીંગ ચેમ્પિયનશીપ -22 જેમાં રાજકોટ તથા રાજકોટ થી બહાર ના પણ ખેલાડી ભાઈઓ તથા બહેનો ભાગ લેવા આવશે .
વિવિધ એઈજ ગ્રુપમાં તરણ સ્પર્ધા નુ આયોજન કરવામાં આવેલ છે , જેના એઈજ ગ્રુપ 11 વર્ષ થી નાના ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે 50 મી . કીકીગ બોર્ડ , 50 મી . ફ્રી સ્ટાઇલ , 100 મી . ફ્રી સ્ટાઇલ , 17 વર્ષ થી . નાના ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે 50 મી . ફ્રી સ્ટાઇલ , 50 મી બેક સ્ટ્રોક , 50 મી . બટર લાઈ , 50 મી . બેસ્ટ સ્ટ્રોક , 100 મી . ફ્રી સ્ટાઇલ , 4-50 કી . સ્ટાઇલ રીલે 25 વર્ષ થી નાના ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે 50 મી . ફ્રી સ્ટાઇલ 50 મી . બેક સ્ટ્રોક , 50 મી , બટર ફલાઈ , 50 મી . બ્રેસ્ટ સ્ટ્રોક , 100 મી . ફ્રી સ્ટાઇલ , 4-50 ફ્રી સ્ટાઇલ રીલે 40 વર્ષ થી નાના ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે 50 મી ફ્રી સ્ટાઇલ , 50 મી . બેક સ્ટ્રોક , 50 મી . બટર ફલાઈ , 50 મી . બ્રેસ્ટ સ્ટ્રોક , 500 મી ફ્રીસ્ટાઇલ , 4-50 ફ્રી સ્ટાઇલ રીલે 60 વર્ષથી નાના ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે 50 મી . ફ્રી સ્ટાઇલ , 50 મી . બેક સ્ટ્રોક , 50 મી , બટર ફલાઈ , 50 મી બ્રેસ્ટ સ્ટ્રોક 60 વર્ષ થી ઉપરના ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે પામી . ફી સ્ટાઇલ , 50 મી . બેક સ્ટ્રોક , 50 મી બટર કલાઈ , 50 મી બેસ્ટ સ્ટ્રોક .
આ સ્પર્ધા ને સફળ બનાવવા કેવલ રાઠોડ , દીવ્યરાજસિંહ જાડેજા , જીજ્ઞેશ રામાવત , અંકિત સાવલિયા , મોહમદ ઈન્દોરવાલા , રાકેશ મકવાણા , રણમલરાજ પાંડવ , જીજ્ઞેશ રાવલ , મૌલિક કોટીચા , સાગર કક્કડ , યોગીની રાવલ , ભાવના સાદાત , નચિકેત મકવાણા , અમિત સોરઠીયા , સિદ્ધાર્થ કામબલીયા , દિલીપ હપલિયા , જય લોઢીયા , અવની સાવલિયા , માધવ ભટ્ટ , વિક્રમ રાઠોડ , પિંકેશ ભોલા , પાયલ કાચા , મોહિત કંડોલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.