છોટા બચ્ચા જાન કે હમકો ના સમજાના રે….બાળ સ્વરૂપ, જીંદગીની એ અણમોલ અવસ્થા જ્યારે શાન ભાન કશુ હોતુ નથી અને બસ પડ્યા રહેવાનુંને ખાતુ રહેવાનુ, ને બસ કંઇ ઉપાધી નહીં, ઘણાં તો બાળપણની દુનિયામાં ચાલ્યા જવા ભાગે છે. માટે આજે હું તમને એવી વાતો વિશે જણાવીશ કે જે માત્ર બાળકોની જ ખાસીયત છે.
– બાળકો ક્યારેય રોઇ શકતા નથી, તે માત્ર ચીસો પાડે છે. સાવ નાના બાળકોને આંશુ આવતુ નથી.
– ૬ મહિનાથી મોટુ બાળક ડ્રાઇવિંગ કરી શકે છે પાણીની અંદર કુદરતી રીતે બાળકો તેમનો શ્વાસ રોકી શકે છે. અને હાથ પણ હલવા લાગે છે અને તેઓ જાતે જ સ્વીમીંગ કરતા શીખી જાય છે.
– બાળકો ઇશ્ર્વરનું સ્વરુપ માનવામાં આવે છે માટે જ બાળકોમાં અમુક ખાસીયતો હોય છે નાના બાળકો એકી સાથે શ્વાસ લઇ શકે છે તેમજ કોઇ પણ વસ્તુ ગણી પણ શકે છે. માટે જ ધાવણ કરતુ બાળક એક જ સમયે શ્વાસ લઇ શકે છે.
– લોકો એવું માને છે કે નવજાત બાળક અવાજ આવવાથી સુતા નથી, માટે તેમને શાંતિપૂર્ણ વાતાવરણ પૂરૂ પાડતા હોય છે. પરંતુ નવજાત બાળક સાઉન્ડપ્રૂફ હોય છે તે વધુ અવાજમાં પણ ઘસઘસાટ ઉંઘી જાય છે.
– વૈજ્ઞાનિકોએ શોધ્યુ છે કે જ્યારે બાળક રડે છે ત્યારે તેનામાંથી કુદરતી સુગંધ આવે છે. જે તમને ગર્ભમાં જ માતાનો અવાજ સાંભળવાથી મળે છે.
– નવજાત બાળકોને દૂધની સુગંધ આવી જાય છે માટે જ તેમને ધાવણ કરતા પણ આવડતુ હોય છે, માતાના ખોળામાં આવતા જ બાળકને દૂધની સુગંધ આવી જતી હોય છે.