અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાની પ્રો.ડો. કૂન ઝેન્ગને મળી સફળતા
હવે માત્ર એક જ બ્લડ ટેસ્ટી કેન્સરની આગોતરી જાણ થઈ જશે. વિજ્ઞાનીઓએ એક એવો નવતર બ્લડ ટેસ્ટ એટલે કે, રકત પરીક્ષણની શોધ કરી છે. જેનાથી કેન્સર અને શરીરના કા ભાગમાં ટયૂમર વધી રહ્યું છે. તેની આગોતરી જાણ ઈ જશે. આ બ્લડ ટેસ્ટ વ્યવહારુ પણે ઉપયોગી થઈ જશે. ત્યારે અત્યારે કેન્સર ડિટેકટ કરવા માટે સર્જિકલ પ્રોસીજર જેમ કે બાયોપ્સી કરવી પડે છે તે નહીં કરવી પડે. યુએસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ડિએગોમાં પ્રોફેસર કુન ઝાન્ગ અને તેમની ટીમે કેન્સરનો તાળો મેળવતા આ બ્લડ ટેસ્ટની શોધ કરી છે. તેમણે કહ્યું કે, આ બ્લડ ટેસ્ટની એક મર્યાદા છે તે શરીરમાં ટયૂમર ચોકકસ કયા સને છે. તે જાણી શકાતું ની. તેના માટે અલગી મેડિકલ પ્રોસેસ કરવી પડે છે. નવતર બ્લડ ટેસ્ટમાં ડીએનએના પરીક્ષણ કી શરીરમાં ટયૂમર વિકાસ પામે છે કે નહીં તેની ભાળ મેળવી શકાય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિજ્ઞાની પ્રોફેસર કૂન ઝાન્ગ અને તેમની ટીમે કરેલા આ લેટેસ્ટ રીસર્ચને જર્નલ નેચર જેનેટિકસમાં સન અપાયું છે. આ સિવાય વિશ્ર્વસ્તરના તબીબી ક્ષેત્રના મેગેઝીનોમાં આ બારામાં આર્ટિકલો પ્રકાશિત થયા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કેન્સરના નિદાન અંગે વધુ સરળ અને સચોટ પધ્ધતિ શોધવા પ્રયાસો થયા હતા પરંતુ પ્રો.ડો.કૂન ઝેન્ગ અને તેમની ટીમને આમાં પ્રમવાર સફળતા મળી છે. જેમને કેન્સર હોવાથી શંકા હોય કે પ્રામિક લક્ષણો જણાતા હશે. તેઓ આ બ્લડ ટેસ્ટ કરાવી શકશે.