આપણી પૃથ્વી ખુબ જ સુંદર છે. અને એકથી એક ચડિયાતી જગ્યાઓ આવેલી છે. પ્રકૃતિમાં એટલું બધુ છે કે આપણે તેની પાસેથી જેટલું લઇએ તેટલું ઓછુ છે. ત્યાં જ કેટલીક એવી જગ્યા પણ છે. જે એટલી બીદામણી છે કે જેના વિશે સાંભળવાથી જ એટલી બીક લાગે છે કે તેને જોવાનો વિચાર જ આવે ફિલ્મોમાં અવારનવાર આપણ ઘોસ્ટ સીટીને જોયું છે પણ આપણે એ જ વિચારીએ છીએ કે આ માત્ર એક કલ્પના જ છે પરંતુ આજે જે ફોટા આપણે જોઇશું જેને જોઇને ફિલ્મોની આ કલ્પના પર વિશ્ર્વાસ કરતા થઇશુ રસીયાનું એક શહેર જેને ઘોસ્ટ સીટીને જોયું છે પણ આપણે એ જ વિચારીએ છીએ કે આ માત્ર એક કલ્પના જ છે. પરંતુ આજે જે ફોટા આપણે જોઇશુ જેને જોઇને ફિલ્મોની આ કલ્પના પર વિશ્ર્વાસ કરતાં થઇશુ રસીયાનું એક શહેર જે ઘોસ્ટ સીટી તરીકે જાણીતુ છે આ શહેરમાં એક વૃધ્ધ માણસ તેના કુતરા સાથે રહે છે. આના સિવાય અહિંયા પંખીયા ફરકવાની હિંમત નથી કરતું. ખરેખર આ શહેરનું નામ કૈડિશ્ર્યન છે જેનો અંગે્રજી અનુવાદ ‘ડેથ વૈલી’ થાય છે. આ ડેથવેલીને ૧૯૪૩માં વસાવવામાં આવ્યુ હતું. આ શહેરમાં માત્ર ૪૦૦ મીટર નીચે કોલસો મળી આવે છેજ્યારે આ શહેર વસ્યુ ત્યારે ત્યાં ૪૦૦૦ની વસ્તી હતી પરંતુ હવે ત્યાં કોઇ પણ મુકવા તૈયાર નથી. આ સુંદર શહેરમાં ૧૯૯૬માં કોલસો બ્લાસ્ટ થતા ત્યાંથી લોકોએ પલાયન કરવાનું શરુ કર્યુ હતું. અત્યારની ત્યાંની પરિસ્થિતિ એવી છે કે એક વૃધ્ધ અને બે કુતરા સિવાય ત્યાં કોઇ નથી રહેતુ. આ શહેરની આ ભયાનક તસ્વીરો જોઇને તમે પણ અંદાજ લગાવી શકો છો કે ત્યાં કેવો સન્નાટો છે. આ સીટી જોવામાં જેટલું સુંદર છે તેટલું જ ખતરનાક પણ છે અહિંયા ક્યારે કોલબ્લાસ્ટ થાય તે કોઇને ખબર નથી પડતી. આ ડેથવેલીમાં ઉંચી ઉંચી સુંદર ઇમારતો તો બની છે પરંતુ કોઇ રહેવા વાળુ નથી. આ સુમસામ ઇમારતોથી લઇ રસ્તામાં પણ માણસો તો દૂર પક્ષી પણ આવવાનું નામ નથી લેતા. આશરે ૪૦ વર્ષ સુધી ધમધમતા શહેરને અચાનક શું થયુ તે અંગે દરેકને આશ્ર્ચર્ય થાય છે.
Trending
- સુરત: નવી સિવિલ હોસ્પિટલને અંદાજે રૂ. 5.50 લાખની એક ઇલેક્ટ્રિક ગોલ્ફ કાર્ટની ભેટ
- મોરબી: જાંબુડીયા ગામે પત્નીની હ*ત્યા કરનાર પતિ અને અન્ય પત્નીની ધરપકડ
- મહાકુંભની તૈયારીઓના ભાગરૂપે, અમદાવાદ રેલવે ડિવિઝન 34 ટ્રેન સેવાઓ શરૂ કરશે
- તમારી બાઈકની માઈલેજ પણ આપોઆપ વધી જશે, અપનાવો આ ટીપ્સ…
- Rajkot: આજીડેમ ચોકડી નજીકનો કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મો*ત
- મનમોહન સિંહ હંમેશા વાદળી પાઘડીમાં કેમ જોવા મળે છે, આ છે કારણ
- ફકત 24 કલાકમાં રાજકોટના પાદરમાં 31000 દારૂની બોટલ ઝડપાઈ
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તમામ કાર્યક્રમો રદ: રાષ્ટ્ર ઘ્વજ પણ અડધી કાઠીએ