બેકિંગ સોડાના ઉપયોગ માત્ર ખાવાનું બનાવવા થાય છે પરંતુ તેનાથી ઘણા ફાયદા પણ મળે છે. સોડિયમ બાયકાર્બોનેટન નામથી મશહુર બેકીંગ સોડામાં એન્ટિબેક્ક્ટીરિયલ, એન્ટિફેંગલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણધર્મો મળ્યાં છે. જેથી બેકિંગ સોડાના ઉપયોગથી શરીરની કેટલીક મુશ્કેલીઓ દૂર કરી શકાય છે.
બેકિંગ સોડાના ફાયદા
પરસેવાની દુર્ગંધ દૂર કરે છેશરીરમાથી આવતી પરસેવાની દુર્ગંધને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે આ બેકિંગ સોડા પરસેવાને સોસી લે છે જેના કારણે શરીરમાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે એના માટે 2ચમચી બેકિંગ સોડા અને 2ચમચી ફટકડી પાવડરને નાવાંનાં પાણીમાં નાખી સ્નાન કરવું જોઈએ
પેટની તકલિફોમાં રાહતજો તમને એસિડિટી અથવા પેટના દર્દની સમસ્યા છે તો 1 ગ્લાસ પાણીમા અડધી ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી લીબુના રસને મિશ્ર કરી પીવાથી આરામ મણે છે .
ગળાની ખરાસણે દૂર કરે છે
ગળાની ખરાસણે દૂર કરવા બેકિંગ સોડા ખૂબ કારગર માનવમાં આવે છે ગળાની ખરાસ થવા પર 1ગ્લાસ ગરમ પાણીમા બેકિંગ સોડા અને 1ચમચી નમક(મીઠું) મિશ્ર કરી સવારે અને સાજે કોગળા કરવા.
પ્રાઇવેટ ભાગની દુર્ગંધ દૂર કરે છે
બેકિંગ સોડા પ્રાઇવેટ ભાગને માત્ર સારી રીતે સફાઈ કરે છે પરંતુ તેનાથી પ્રાઈવેટ ભાગથી આવતી દુર્ગંધને દૂર કરે છે પ્રાઈવેટ ભાગની સફાય માટે એક કપ ગરમ પાણીમા 2ચમચી બેકિંગ સોડા મિશ્ર કરી સફાય કરવી આરીતે કરવાથી પ્રાઇવેટ ભાગની દુર્ગંધ દૂર થશે અને બેકટીરિયલ ઇન્ફેક્શન પણ સમાપ્ત થય જશે.
વાળની સમસ્યામાટે કારગર
ઓયલી હેરી અથવા અસ્વસ્થ વાળ માટે પણ બકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. આ સ્ક્લેપ પણ હેલ્ધી બનાવવા મદદ કરે છે તેના સિવાય, ભીના વાળમાં એક ચમચી બેકીંગ સોડા ધીમે ધીમે લગાવીને પછી થોડો સમય પછી વાળને ધોવાથી ડૅડ્ર્ફની સમસ્યા દૂર કરી સકે છે.
દાંતના પીળાપણને દૂર કરે છે
દાંતના પીળાપનને દૂર કરવા માટે બેકીંગ સોડા એક કારગર ઉપાય છે દાંતના પીળાપનને દૂર કરવાની સાથે પ્લાક ને પણ દૂર કરે છે બ્રશ મા થોડીક માત્રામા બેકીંગ સોડા લઈ બ્રશ કરવાથી દાંતના પીળાપનને દૂર કરી શકાય છે પરંતુ આનો વધુ ઉપયોગ કરવાથી બચવું જોઈએ.
આ બેકીંગ સોડાના અનેક ફાયદા છે. જો તમે પણ આ પ્રકારની કોઈ સમસ્યાથી પરેસન છો તો ચપટી એક બેકીંગ સોડાના ઉપયોગ કરવાથી આપણા શરીર અને ત્વચાની અનેક પરેસાની ઓથી છુટકારો મેળવી સકાય છે.