પ્રખ્યાત હાસ્યકલાકાર સાંઈરામ દવેની નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમ લોકડાઉન દરમિયાન ઓનલાઈન એજયુકેશન સાથે ઘરે બેઠા અલગ અલગ એકટીવિટી કરી રહ્યું છે જેમાં ડાન્સ, ડ્રોઈંગ, મ્યુઝીક, ડ્રામા જેવી કોમ્પીટીશન કરી અને આવી જ એક ઓનલાઈન સ્પર્ધા ગણેશ ઉત્સવ દરમિયાન યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માટી અથવા ઉપયોગ કરીને ભગવાન ગણેશની મૂર્તિ બનાવવાનું પ્રેરણાદાયી ભગવાન ગણેશ વિશે લખવાનું અને તેનું સ્ક્રેચ બનાવવાનું અલગ કાર્ય આપવામાં આવ્યું. આ લોકડાઉનનાં દિવસોમાં વિદ્યાર્થીઓએ તેમની સર્જનાત્મકતા બતાવવા માટે વધુ ઉત્સાહ દર્શાવ્યો હતો. અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.