હાઈપર ટેન્શનના દર્દીઓને પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે રોજ દવા લેવી જરૂરી છે. જોકે માત્ર દવા લેવાી જ બ્લડપ્રેશર ઘટાડવામાં સફળતા મળતી ની. કેનેડાના અભ્યાસીઓનું કહેવું છે કે ઓનલાઈન કાઉન્સેલિંગ તું રહે તો દર્દીઓને બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં વધુ મદદ ાય છે. આ રોગ લાઈફસ્ટાઈલની ખોટી આદતના કારણે વકરતો હોય છે. એટલે જો દર્દીઓને જીવનશૈલી સુધારવા રેગ્યુલર કાઉન્સેલિંગ ઓનલાઈન અવા ડિજિટલ માધ્યમી આપવામાં આવે તો એનો ફાયદો હોય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.