- આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ મંડળ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત
- 1500 ડોક્ટરો કોન્ફરન્સમાં જોડાશે: ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે: આયુર્વેદિક બોર્ડના રજીસ્ટર તબીબોને કોન્ફરન્સનો લાભ લેવા ગુજરાત આયુર્વેદિક બોર્ડના પ્રમુખ ડો. સંજય જીવરાજાનીનો અનુરોધ
ગુજરાત આયુર્વેદ બોર્ડના પ્રમુખ ડો, સંજય જીવરાજાની ની યાદીમાં જણાવ્યું છેકે રાજ્યભરમાં આર્યુવેદિક બોર્ડ માં રજીસ્ટ્રેશન માન્ય આયુર્વેદિક ડોક્ટરો માટે રવિવારે16 માર્ચ ના દિવસે ઓનલાઇન/ઓફલાઈન કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે, વંદે આયુકોન 2.0 ઓનલાઇન કોન્ફરન્સ રૂમ અમદાવાદ આશ્રમ રોડ પર આવેલી હયાત રિજન્સી ખાતે 16 માર્ચ રવિવારે સવારે 10 વાગે ઓનલાઈન કોન્ફરન્સ પ્રારંભ થશે. ગુજરાત બોર્ડ ઓફ આર્યુવેદિક એન્ડ સિસ્ટમ ઓફ ધ મેડિસિન ૂૂૂ.લબફી.શક્ષ દ્વારા આયોજિત ઓનલાઇન કોન્ફરન્સમાં રજીસ્ટ્રેશન ફોર્મ માં જે રીતે નામ ભરવામાં આવશે તે રીતે જ સર્ટિફિકેટ અપાશે WWW.GBAU.IN આ લીંક પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કરનારને મોબાઇલ લેપટોપ કોમ્પ્યુટર દ્વારા ઘર ક્લિનિક હોસ્પિટલ અથવા ગમે ત્યાંથી લિંક ઓપન કરી લાઈવ નિહાળી શકાશે ગુજરાત આર્યુવેદિકબોર્ડ તરફથી જે માન્ય આયુર્વેદ ડોક્ટરો એ ફી ભરી હશે અને ઓનલાઈન કોન્ફરન્સ એટેન્ડ કરેલ હશે તેવા માન્ય આયુર્વેદ ડોક્ટરને જ સર્ટિફિકેટ આપવામાં આવશે નિયમ અનુસાર ક્રેડિટ પોઇન્ટ આપવામાં આવશે આ કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આયુષના સેક્રેટરી ડો, રાજેશભાઈ કોટેચા ખાસ ઉપસ્થિત રહેશે અને ઓનલાઇન / ઓફલાઈન સેમિનારમાં આર્યુવેદ હસ્તીઓનું સન્માન અને લેક્ચર નો લાભ આપવામાં આવશે રજીસ્ટ્રેશન ડોક્ટરોને રીન્યુઅલ વખતે ક્રેડિટ આપવામાં આવશે આ સેમિનારમાં 500આયુર્વેદિક ડોક્ટરો જોડાશેઆ ઇવેન્ટમાં બેસ્ટ આયુર્વેદ ક્લિનિક ઓફ થી 2025 ની કોમ્પિટિશન રાખેલ છે અને સિલેક્ટ થયેલ ક્લિનિક ને બેસ્ટ ક્લિનિક નો એવોર્ડ પણ આપવામાં આવશે, રજીસ્ટ્રેશન વહેલા તે પહેલા ના ધોરણે કરવામાં આવશે.
આ સેમિનાર માટેની https:/rx registrations.com/ayucon2025/રજીસ્ટ્રેશન લિંક છે આ ઓનલાઇન/ઓફલાઈન સેમીનારમાં 60,000 થી વધુ ડોક્ટરો જોડાવાની શક્યતા છે
વધુ વિગતો માટે ડોક્ટર સંજય જીવરાજા ની 98980 45542, ડો, પ્રજ્ઞા મહેતા 99259 00716, ડો, ધૃતિ ભટ્ટ 9824436355, ડો, ગિરીશ કુમાર પટેલ, 98255 24422 ડો, ગિરીશ કટારીયા રજીસ્ટ્રેશન કોર્ડીનેટર 76006 99060, ડો, કરિશ્મા નારવાણી 98245 17004, ડો, જીગ્નેશ પટેલ 92279 37534 ડો, આશિષ ત્રિવેદી રજીસ્ટ્રેશન કોર્ડીનેટર 91068 20970, ડો, ડી જી જોશી, 94271 53397, ડો, કિરીટકમાર પટેલ 92653 25611, ડો, હસમુખ પટેલ 99254 32540, નો રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરવા જણાવ્યું છેઆ ઇવેન્ટમાં બેસ્ટ આયુર્વેદ ક્લિનિક ઓફ થી 2025 ની કોમ્પિટિશન રાખેલ છે
અને સિલેક્ટ થયેલ ક્લિનિક ને બેસ્ટ ક્લિનિકઆ ઇવેન્ટમાં મુખ્ય સ્પોન્સર તરીકે બાન લેબ્સ,, હિમાલયા વેલનેસ કંપની, તથા વાસુ હેલ્થ કેર નો સહયોગ તથા અબતક મીડિયા નો મીડિયા પાર્ટનર તરીકે ના સહકારથી આ ઇવેન્ટ વિશ્વ પ્રસિદ્ધ બની રહેશે.
- 1) સર્ટિફિકેટ આપવામાં આવશે તથા
- 2) રીન્યુઅલ વખતે નિયમ અનુસાર ક્રેડિટ પોઇન્ટ આપવામાં આવશે
- આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ ભારત સરકારના આયુષના સેક્રેટરી ડો રાજેશભાઈ કોટેચા ખાસ ઉપસ્થિત રહેશે અને હાજર રહેલ ગુજરાત આયુર્વેદ બોર્ડના રજીસ્ટર ડોક્ટરોને
- 3) ડિજિટલાઈઝેશનની શરૂઆતના ભાગરૂપે ક્લિનિક OPD/IPD સોફ્ટવેર આપવામાં આવશે
- 4) ઓનલાઈન/ ઓફલાઈન સેમિનારમાં આર્યુવેદ શ્રેષ્ટી ઓનું સન્માન અને લેક્ચરનો લાભ મળશે,
- 5) આ ઇવેન્ટમાં બેસ્ટ આયુર્વેદ ક્લિનિક ઓફ થી 2025 ની કોમ્પિટિશન રાખેલ છે અને સિલેક્ટ થયેલ ક્લિનિક ને બેસ્ટ ક્લિનિક નો એવોર્ડ પણ આપવામાં આવશે
- 6) આયુષના સફળ 10 વર્ષ વિશેની માહિતી
- 7) આ ઇવેન્ટમાં MAIN સ્પોન્સર તરીકે બાન કફબત, હિમાલયા વેલનેસ કંપની, તથા વાસુ હેલ્થ કેરનો સપોર્ટ મળેલ છે, તથા અબતક મીડિયાનો મીડિયા પાર્ટનર તરીકેનો સપોર્ટ મળેલ છે