જવાહર નવોદય વિઘાલય ધ્રાંગધ્રાના આચાર્યની યાદીમાં જણાવાયા અનુસાર જવાહર નવોદય વિઘાલયમાં ધો.૧૧ સાયન્સ તથા કોમર્સમાં પ્રવેશ મેળવવા માટે માર્ચ-૨૦૧૮માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ઉર્તીણ થયેલ હોય તેવા વિઘાર્થીઓ પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરી શકશે. ગુજરાત રાજયમાં આવેલ જવાહર નવોદય વિઘાલયમાં સાયન્સ તેમજ કોમર્સ પ્રવાહમાં જગ્યા ખાલી હશે તે મુજબ વિઘાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ વિઘાલયમાં રાજયના કોમન મેરીટ લીસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવની માહીતી ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ, ૂૂૂ.ક્ષદતજ્ઞિાીક્ષય.લજ્ઞદ.શક્ષ ૂૂૂ. શક્ષદતીયિક્ષમફિક્ષફલફિ.જ્ઞલિ પર મળી શકશે તેમજ ૂૂૂ.ક્ષદતવિ.જ્ઞલિ પર ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૫ જુલાઇ છે.
Trending
- Spicy….! હવે તમે પણ ઘરે જ બનાવો રાજસ્થાની લસણની ચટણી
- Honda એ તેની ન્યુ Honda Activa e અને QC1 EV Scooters ભારત મોબિલિટી એક્ષ્પો 2025 માં થશે લોન્ચ…
- ભારતમાં આવેલ આ મુઘલકાલીન ઈમારતો આશ્ચર્યચકિત કરી દેશે !!!
- Kumbh Rail Seva 2025 : જાણો રેલવેની આ એપમાં તમારી મુસાફરી સાથે જોડાયેલી દરેક વિગતો
- સમગ્ર રાજ્યમાં 2025માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે
- નવું વર્ષ રેહશે વિસ્ફોટક , જાન્યુઆરીમાં લોન્ચ થવા જઈ રહ્યા છે આ નવા ફોન…
- શું તમે કયારેય સાબુદાણાની થાલીપીઠ ટ્રાય કરી છે?
- મુરાદાબાદમાંથી મળ્યુ 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર