• બાંગ્લાદેશમાં આયાત ડ્યુટીમાં ઘટાડાના પગલે નિકાસ વધતા વધેલા ભાવ નવો માલ આવતા કાબુમાં આવશે

ડુંગળી ની બજાર માં હાલમાં તેજીનો ટોન પ્રવૃત્તિ રહ્યો છે જોકે ખેડૂતોની ડુંગળી તૈયાર થવાની હજુ વિલમ છે ત્યારે વિકાસમાં વધારો થવાના કારણે પુરવઠાની સમસ્યા વચ્ચે ડુંગળીના ભાવ અત્યારે પાંચ વર્ષની રોજે પહોંચી ગયા છે સૌરાષ્ટ્રના મુખ્ય પીઠા ગણાતા ગોંડલમાં ડુંગળીના મણના ભાવ 700 થી 1,000 સુધી બોલાયા હતા જ્યારે રાજકોટમાં  આજે સવારે ડુંગળીની હરાજીમાં 200થી 1000 સુધીના ભાવ બોલાયા હતા. લોકલ બજારમાં ડુંગળીના 100થી વધુ ભાવમાં છુટક વેચાણ કરવામાં આવી રહ્યું છે.

નવી ડુંગળીની બજારમાં ધીમી ગતીએ આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે નિકાસ ના દબાણ હેઠળ ડુંગળીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ભાવ વધારાના પગલે 75 થી 100 રૂપિયા સુધીના ભાવે વેચાતા ગ્રહનીઓને શિયાળાની શરૂઆતમાં જ ડુંગળી રાતા પાણી રોવડાવે તેવી સ્થિતી ઉભી થઈ ગઈ છે

પુરવઠાની સમસ્યા વચ્ચે ડુંગળીના ભાવ વધીને પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા છે વિકાસ વધારાના કારણે આગભાવ વધારો આવ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે આ વર્ષે ડુંગળીના પાકમાં ઓટઅને નીકાસ વધતા સ્થાનિક બજારોમાં ડુંગળીની અછતને લઈને કિલોના ભાવ સો આસપાસ પહોંચી ગયા છે. આગામી દિવસોમાં નવા પાકની આવક વધવાને કારણે ભાવમાં ઘટાડો થવાની વેપારીઓ અપેક્ષા રાખે છે. આ અઠવાડિયે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક ડુંગળીનું ઉત્પાદન ઓછું અને નીકાસની માંગ વધતા ભાવો ઊંચકાયા છે.

બજારમાં રાજકોટ ગોંડલ જુનાગઢ થી લઈને પોરબંદર વેરાવળ માંગરોળ સિદ્ધિ પડ્યા પહેલા ₹50 ના ભાવે વેચાતી ડુંગળી અત્યારે 70 75 અને કયા કયા સારી ડુંગળી ₹100 કિલો વેચાયેલી છે નાસિકની પીપલગાવ બજારમાં પણ ડુંગળીનો ભાવ વધારો બેકારીઓ છે બાંગ્લાદેશે ડુંગળી પર ની આયાત જકાત હટાવતા વિકાસમાં આવેલા ઉછાળાને પગલે આ ભાવ વધારો હોવાનું જાણવા મળ્યું છે અનુભવી વેપારી નું કેવું છે કે હજુ આઠ દિવસ સુધી ભાવ ઘટાડાની રાહ જોવી પડશે નવો માલ આવતા ભાવ કાબુમાં આવશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.