- ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ
- યાર્ડમાં 2200 કટા જેવી આવક ડુંગળીની જોવા મળી
- 250 રૂપિયા થી 700 રૂપિયા જોવા મળી
રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે, ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200 કટા જેવી આવક ડુંગળીની જોવા મળેલ છે. જેમાં 250 રૂપિયાથી 700 રૂપિયા સુધીનો એક મણનો ડુંગળીનો ભાવ જોવા મળેલ છે. ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળેલ છે, કારણ કમોસમી વરસાદને લઇ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળેલ છે અને જે ડુંગળીનો ઓછા ઉતારને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો.
મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે પણ ડુંગળીના ભાવમાં ખેડૂતોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાંઆજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200 કટા જેવી આવક ડુંગળીની જોવા મળેલ છે. તેમાં 250 રૂપિયા તથા 700 રૂપિયા જેવો ભાવ એક મણનો ડુંગળીનો ભાવ જોવા મળેલ છે. ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળેલ છે, કારણ કમૈસમી વરસાદને લઇ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળેલ છે અને ડુંગળીનો ઓછા ઉતારને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ તેટલો ભાવ નથી મળી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
ત્યારે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 250 રૂપિયા ફી ₹700 સુધીનો ભાવ ડુંગળીનો મળી રહ્યો છે. હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં 2200 ડુંગળીના કટ્ટાની આવક જોવા મળેલ છે.
અહેવાલ : કૌશલ સોલંકી