દેશમાં ડુંગળી પકવતા રાજ્યમાં તૈયાર માલ મંડીઓમાં આવી રહી છે ત્યારે ડુંગળીના ઘટતા જતા ભાવથી ખેડૂતોને મોટું નુક્સાન જવાની પરિસ્થિતિ વચ્ચે સરકારે સમયસર બંદરો પર ખડકાયેલા ડુંગળી ભરેલા ક્ધટેનરો વિદેશમાં નિકાસ કરવા ની છૂટ આપતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યું છે તેલીબીયા પછી રોકડિયા પાક તરીકે ભારતમાં કૃષિ ઉત્પાદન ડુંગળીના ઉત્પાદન માટે ખાસ આયોજન અને સદા તૈયાર રહેતા હોય છે ડુંગળીમાં ક્યારેક-ક્યારેક મોટા લાભ થવાના આશાવાદ સાથે દર વખતે ડુંગળી પકવતા ખેડૂતોને મોટાભાગના વર્ષોમાં માલ તૈયાર થાય ત્યારે ભાવ તુંટવાના અને બ ઇ બીયારણ લેવા ટાણે મોંઘા ભાવના
ચૂકવણીની સમસ્યા કાયમી ધોરણે રહે છે ભારત ડુંગળીના નિકાસ કરનાર દેશોમાં આગળ પડતો ક્રમ ધરાવે છે અને ડુંગળીને જીવનજરૂરી ચીજવસ્તુઓ અને ખોરાકમાં સવિશેષ પુરાણ તરિક વાપરવામાં આવતા ખાદ્ય પદાર્થ તરીકે આવશ્યક ચીજ-વસ્તુ ગણવામાં આવે છે ડુંગળી વગર ક્યારેય કોઈને ચાલતું નથી છેલ્લા કેટલાક સમયથી ડુંગળી ની કૃતિમ છત અછત ઉભી કરીને મોટા પાયે વ્યાપારિક લાભ ઉઠાવવામાં આવે છે પરંતુ આ ભાવ ની રમત ના ખેલ માં હંમેશા ખેડૂતોને તો પ્યાદા તરીકે વાપરી નાખવામાં આવે છે ઘણા વર્ષોથી ચાલતી આ પદ્ધતિમાં મોટાભાગે ખેડૂતોનો ભોગ લેવાય છે આ વર્ષે પણ ખેડૂતોના હિત સરકારે બંદર ઉપર ખડકાયેલી ડુંગળી નીકાસ કરવાનો નિર્ણય સમયસર લીધો છે કેન્દ્ર સરકારે તાજેતરમાં ખેતી સંબંધિત ખ ર ડાવો પસાર કરાવ્યા છે કૃષિક્ષેત્રમાં આમૂલપરિવર્તનના નિર્દેશ આપતા આ વિદ્યાયકનો જોકે રાજકીય વિરોધ ઉઠ્યો છે પરંતુ સરકારે તેને મક્કમતાથી અમલમાં લાવી ખેતી અને ખેડૂત નો ઉધાર કરવાનું જે સંકલ્પ લીધો છે તે ફળદાયી નિવડશે તેવું માની રહ્યા છે જણસ ખરીદવા માટે મોટી કંપનીઓ અને મોટા વેપારીઓ મંજૂરી આપવાના સરકારના ઇરાદા પાછળ કૃષિ પેદાશો નું સ્પર્ધાત્મક આ સંજોગોમાં મૂલ્ય વધે અને ખેડૂતોને સારા ભાવ મળી જાય હે તુમસે સરકારે બે દિવસ પહેલા જ છજેટલા રવિ પક્ક ના ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતો માટે સારો નિર્ણય લીધો હતો ડુંગળી અત્યારે ખેડૂતો અને આમ આદમીના બેવડા હિતનો મુદ્દો બનવાનો છે ત્યારે ખેડૂતોના હિતને અગ્રતા આપીને સરકારે ડુંગળી ની મર્યાદા પ્રમાણમાં નિકાસકરવાની છૂટ આપી છે ડુંગળીના નિકાસ છૂટક બજારમાં ઘરેલું જરૂરિયાતો વાળા ગ્રાહક વર્ગને કદાચ મોંઘા ભાવની ડુંગળી ખરીદવા ની મહોબ્બત નો સામનો કરવો પડે પરંતુ વિદેશમાં ડુંગળીની નિકાસ છૂટથી ખેડૂતોને પ્રારંભિક તબક્કામાં મોટો લાભ ભવાની પરિસ્થિતિ સલામત બની છે દેશનાા કોમોડિટી બજારમાં ડુંગળી દર વર્ષે મોટી અફરાતફરી મચાવનારી બની રહે છે સરકાર અનેે વહીવટી તંત્ર માટે ખાસ કરીન ભાવ નિયમન અને આમ આદમીઅનેે ખેડૂતોના હિત નું સંતુલન જાળવવું અઘરું નહીંં પણ અશક્ય ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવો મળી રહેે તેવા સંજોગો આવશ્યક છે તો બીજી તરફ દેશભરના દરેક પરિવારો માટે પાણી સૌથીી વધુ અગત્યયનો પદાર્થ તરીકેે વપરાતી ડુંગળી હસતી અને પરવડતા ગામમાં મળી રહે તે જરૂરી છે ત્યારે દર વખતે ખેડૂતો પોતાનાા માલનું ખૂબ સારો ધામ મેળવે કેવુ જતા હોય છે જ્યારે આમ આદમીના મનમાં ડુંગળીના ભાવ વ્યાજબી રહે એવી ઈચ્છા હોય છે ત્યારે સરકારે બંને વર્ગના ગીતોને ધ્યાને લઇને દેશની જરૂરિયાતો સંતોષે કેટલા બૂફર જથ્થા ની સલામત જાળવણી કર્યા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટેે ડુંગળીની સમયસર નિકાસ કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે તત્પર છે ત્યારે કપાસ ડુંગળી મગફળી અને તેલીબીયા માટે નિકાસની ખાસ ખેડૂત હિત કારીનીતિ આવશ્યક ગણાશે