ગીર સોમનાથ એસ.એઈ.જી. સ્ટાફ એન.ડી.પી.એસ. ડ્રાઈવ દરમ્યાન મળેલ બાતમીના આધારે ભાલકા કોલનિમાં ગાંજનું વહેંચણ થતુ હોવાની બાતમીના આધારે રેડ કરતા અબુ હાસમભાઈ શેખ પાસેથી પલાસ્ટિક ની પડીકી ૭૦ કુલ ૫૦૦ ગ્રામ (અડધોકિલો) કી.૫૦૦૦ મુદ્દામાલ સાથે ઝડપી એન.ડી.પી.એસ.૮ (સી), ૨૦(બી) ૨૨,૨૯ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગાંજાનો જથ્થો કયાંથી મેળવેલ અંગે પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો સલીમ ઉર્ફે મેરૂ કાસમભાઈ દલ વડલા શેરી સાસણગીર વડા પાસેથી મેળવેલ જણાવતા તેને ઝડપવાની કાર્યવાહી ધરી છે.
વેરાવળમાં ૫૦૦ ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો
Previous Articleસુરક્ષા સાથે સેવારૂપી પ્રશંસનીય કામગીરી કરતી જૂનાગઢ પોલીસ
Next Article શિક્ષક દિને સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન